________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૮૧
ગરમીના રોગોમાં સારસાપરીલા કરતાં વધારે ફાયદો કરે છે. ખાસ તે માત્ર ત્રણ દિવસમાં મટે છે. આંખની બળતરા શાંત કરે છે અને તપી ગયેલા લેહીને ઠંડું પાડે છે.
૬. ઠંડી પડી -ઉનાબ, સાથરા, ગાવજબાન, બનફસા, નીલેફર, કાસળી, ગુલાબનાં ફૂલ, ગળે, વરિયાળી, ચિનીકબાલા ને સેનામકઈ એ ૧૧ ચીજ તેલો તોલો સમભાગે લઈ, બરાબર સાફ કરી, તેને ખાંડી તેમાંથી બે તોલા ભૂકે લઈ અગિયાર તોલા પાણીમાં પલાળી ચાળીને કપડે ગાળી, સાંજની પલાળેલી સવારે અને સવારની પલાળેલી સાંજે ઠંડી ને ઠંડી પાવાથી, ગરમીથી રહી ગયેલા સાંધા છુટી તેના પર આવેલ સોજો મટાડે છે અને શરીરમાંની તમામ ખોટી ગરમીને ઝારી કાઢે છે.
૭. દરાજના ઉપાય-કાંટાસરિયાનાં પાતરાં દિવસમાં બે વાર ચાર દિવસ સુધી દરાજ ઉપર ચોળવાથી દરાજ મટી જાય છે ને ફરીથી થતી નથી.
૮. ગુલબાસનાં પાતરાં અને મીઠું વાટીને દરાજને ઘસી તે ઉપર ચોપડવાથી દરાજ મટી જાય છે.
પ–વિધ અંબારામ શંકરજી-વાગડ ૧. ભરનીંગળ માટે -ચેખું મધનું મીણ તથા ચંબેલીનું તેલ મેળવી આગળી (પટ્ટી) બનાવી લગાડવાથી ગમે તેવું ભરનીંગળ તથા દાઢેડી મટી જાય છે.
૨, દાંતિયો પાણે (ઘાપહાણ) જે થાય છે, તેને લાવી બાળ. પછી ઘીમાં મેળવીને ૧૦૮ પાણીએ છે. એ મલમ લગાડવાથી ભરનીંગળ, ગૂમડાં તથા દાઢેડી મટે છે.
૩. નહિ ઝાતાં ગૂમડાં તથા ચાંદી -કા, મોરથુથુ, લોબાન અને રાળ એ ચારે સરખે વજને લઈ, તલના તેલમાં
For Private and Personal Use Only