________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૮૨
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
મેળવી ૧૦૮ પાણીએ ધોઈ લગાડવાથી ભિંગડું વળી ગમે તેવી ચાંદી તથા નહિ રુઝાતાં ગૂમડાં ઝાઈ જાય છે.
૪. ભરનીંગળ ગૂમડાં માટે પટ્ટી-સિંદૂર ૩ ભાગ, રાળ મા ભાગ, મીણ ૧ ભાગ, મજીઠ ૦ ભાગ, કપૂર ૦૧ ભાગ, કાશે ૨ ભાગ, સફેતા on ભાગ, કપૂરકાચલી ૦ ભાગ, મોરથુથુ ભાગ, તીખાં ૦ ભાગ, કેડિ લેબાન ૦ ભાગ, બેરજે . ભાગ અને એરંડતેલ ૧૩ ભાગ લઈ, પ્રથમ એરંડતેલ ગરમ કરી તેમાં સિંદૂર નાખવું. જ્યારે તેને કાળે રંગ થાય ત્યારે રાળ નાખવી, પછી મીણ નાખવું, પછી તેને ઘૂંટી તેમાં કપૂર તથા સફેતે નાખવાં અને ત્યાર પછી બાકીની ચીજે મેળવી તેમાં કાચબાના અસ્થિની ભસ્મ વાલ ૨ નાખવી. (કાચબાનાં ખોખાં હોય તેની ભસ્મ કરવી) પછી તે બધી વસ્તુને ૨૧ પાણીથી ધોવી. તે લગાડવાથી ભરની ગળ, ગૂમડાં વગેરે મટે છે.
વૈદ્યશાસ્ત્રી એસ.એલ, બર્મન–સુરત દરાજની ગઠી:- ગંધક, ગુજર, ફટકડી તથા ખડિરખાર બારીક વાટી દૂધમાં ખરલ કરી સોગઠી બનાવવી. એ સોગઠી સ્લેટ પર ઘસી પાતળી દરાજ પર ચેપડવાથી સારી થઈ જાય છે.
(૭-વૈદ્ય દુર્ગાપ્રસાદ ગંગાધર–પોરબંદર
રતવા માટે સોનાગેરુને છાશમાં વાટી ચોપડવાથી રતવા મટી જાય છે.
૮-વૈદ્ય રાઘવજી માધવજી-ગોંડલ ૧. મોરથુથાને અર્ક-મોરથૂથુ ફુલાવેલું તેલ , બેદાર તોલે ૧ અને ગાયના દૂધનું દહીં શેર ૧ લઈ તેમાં ઉપલું
For Private and Personal Use Only