________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૮૦
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો
૨. ગાવજબાનનાં પાતરાંતેલા ૨, ચિનીકબાલા તાલે ૧, સફેદ કા તોલા ૨, એલચીના દાણા તેલ , સફેદ તપખીર તેલા ૨ અને ગેરુ તેલ ૧ એ સર્વને વાટી ચૂર્ણ કરી ભભરાવવાથી અથવા ધોયેલા ઘી સાથે ચોપડવાથી ચાંદાં, ચાંદી વગેરે ઘણા રોગ મટે છે.
૪-વૈદ્ય ઈશ્વરલાલ રતનલાલ ત્રિવેદી-સુરત
૧. ખૂજલી –કપૂર તેલા ૪, રસકપૂર તેલા ૪ એલચી તેલ ૪, કાથો તેલા ૨ અને સિંદૂર તોલા ૨ લઈ ઝીણાં વાટી ૧૬ તેલા માખણ મેળવી, તાંબાના વાસણમાં નાખી, તાંબાના વાડકાથી ૨૪ કલાક ઘૂંટવું એટલે મલમ જેવું થશે. તે મલમ ચેપડવાથી અથવા માલિસ કરવાથી ખસ તથા ખૂજલી મટે છે.
૨. રાળ, કાળે, આમલસાર ગંધક, કપૂર, કપીલે અને કલઈ સકેત સમભાગે લઈ, કપડછાણ કરી એક વાર ધાયેલા ઘીમાં મેળવી ચોપડવું. અથવા ઘસવાથી ફેલા, ખૂજલી, ખાસ તથા ચામડીનાં તમામ દર્દો મટી જાય છે.
૩. મેરઘૂથ, ગંધક, બદાર પથરી, હરતાલ, કલઈ સકેત, ફટકડી, મનસીલ, કાળા મરી, કપૂર તથા કંકુ એ સર્વે સમભાગે લઈ વસ્ત્રગાળ કરી, કરંજિયા તેલમાં મેળવી ચોપડવાથી ખસ, ખૂજલી, ચાંદાં વગેરે કષ મટે છે.
૪. ધંતૂરાનાં પાતરાનો રસ કાઢી તડકે સૂકવો. ચેપડવા જે જાડો થાય, ત્યારે તેને ખૂજલીવાળી જગ્યા પર પડી બે કલાક બાદ ધોઈ નાખવે. એ પ્રમાણે ૧૫ દિવસ સુધી બરાબર કરવાથી ખૂજલી ને ખસ મટી જાય છે.
૫. ભેંયપાતરીનાં પાન તેલ લાવી પાણીમાં વાટી ને શેર પાણી બનાવી, તેમાં સાકરને ભૂકે તેલે નાખી પીવાથી
For Private and Personal Use Only