________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૬૬
શ્રીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
-
-
-
-
-
-
-
-
-
-
- - -
- -
-
-
-
-
-
ની રાખ કરવી. પછી તેમાં મારથથાની ભસ્મ ૧ રતી નાખી લીંબુના રસમાં બે દિવસ ખલ કરે. મલમ જેવું થાય ત્યારે જેની ઇન્દ્રિય ઉપર ટાંકીને લીધે કાણાં પડી ગયાં હોય, તે કાણું ઉપર ચોપડી ઉપરથી ચેવલી પાન લપેટી પાટો બાંધવે. આમ કરવાથી કાણાં પુરાઈ જાય છે.
૧૯-વૈદ્ય નાશંકર હરગોવિંદ-બારડોલી
હીરાદખણ ૧ નવટાંક લઈ ઝીણી વાટી તેમાં રસકપૂર તેલ ના મેળવી, ટાંકીના ચાંદા ઉપર દાબ. જેથી ચાંદી, ઉપદંશ અને ફિરંગરોગ મટી જાય છે. ખાવાની દવામાં કેશરાદિ ગુટિકા મંજીષ્ઠાદિ કવાથ સાથે આપવી.
૨૦-મણિશંકર જાદવજી જોશી-કાનપર ચપચીની તોલા ૧૬, ખાંડ તોલા ૪, લીંડીપીપર, પીપળી મૂળ, મરી, લવિંગ, અકલગરે, ખુરાસાની અજમો,સૂઠ, વાવડિંગ, અને તજ એ એકેક તેલે લઈ ચૂર્ણ કરી, બા તેલ ચૂર્ણ ગરમ પાણી સાથે આપવાથી ઉપદંશના પરિણામી દેષ (ત્વકદેષ,સંધિવા, અસ્થિશેષ અને શૂળ) પ્રમેહ, ક્ષીણતા અને ફિરગેપદંશ મટી જાય છે. ચાંદી ઉપર સફેદ અથવા લાલ કરેણનાં મૂળ પડવાં.
૨૧-માસ્તર કેશવરામ હરિશંકર ભટ્ટ-કાપોદ્રા
૧. વિસ્ફોટકના ઉપાય -મજીઠ, હરડાં, બહેડાં, આમળાં, લીમડાની છાલ, કડુ, વજ, દારુહળદર અને ગળે બળે તેલા લઈ, ખાંડીને ૧૮ પડીકાં કરવાં. તેમાંનું એક પડીકું એક શેર પાણીમાં ઉકાળી નવટાંક પાણી રહે ત્યારે ગાળીને પાવું. તેજ કુચા ઉકાળીને સાંજે પાવા. એ પ્રમાણે ૯ દિવસ પાવું અને આ પ્રમાણે ઓસડ ચોપડવું. ધંતૂરાને રસ શેર , નાગરવેલનાં પાનને રસ શેર , ચબેલીનાં પાનનો રસ શેર ળ, પેળી દરનાં
For Private and Personal Use Only