________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૨
શ્રીઆયુર્વેદ નિખ ધમાળા-ભાગ ૨ જો
જે ઘણું દુઃખે છે, તેને ગભિકા કહે છે. વાયુ અને કફથી હડ. પચીના સાંધા પર કઠણ, મંદ પીડાકારક તથા ચળકતા એવા જે સાજો આવે છે, તે પાષાણુગ ભ કહેવાય છે. કાનની અ’દર વાયુ અને કફથી ફણસની ગેટલી સરખી જે કઠણુ ફાલ્લી થાય છે, તે ઘણા ટહુકા મારે છે, તેને નસિકા કહે છે. આ ફાલ્લી વખતે કાનની બહાર પણ થાય છે. પિત્તમાંથી વિસપની પેઠે શરીરમાં અહીતહી પસરે એવા પાતળા તથા કિચિત્ પાકી શકે એવા જે સાજો આવે છે અને તેમાં તાવ તથા બળતરા થાય છે, તેને જાલ ગર્દભ કહે છે. વાતકફાદિ ત્રણે દોષામાંથી માથા ઉપર ગાળ અત્યંત પીડા સાથે તાવ લાવનારી અને ત્રિદોષનાં લક્ષણાથી યુક્ત જે ફોલ્લી થાય છે, તેને રિવિલ્લિકા કહે છે. માડુ (આખા હાથ) ખગલ, ખભા અને પાંસળાં એ સ્થાન પર (પત્ત કુપિત થવાથી જે ફાલ્લી થાય છે અને તે કાળી ફેાલ્લીઓથી ઘેરાયલી વેદનાયુક્ત ડાય છે, તેને કક્ષા કહે છે. પિત્ત વિકારયુક્ત થવાથી ફાલ્લા સરખી માટી એક ફેલ્લી ચામડી ઉપર થાય છે તેને ગંધમાલા કહે છે. ખગલની આસપાસ માંસના ટુકડા કરનારા જે ફોલ્લા થાય છે, તેમનાથી શરીરની અંદર બળતરા થાય છે અને તાવ આવે છે. આ ફાલ્લા અગ્નિ જેવા લાલચેાળ હેાય છે. જો તેમાં વાયુનું પ્રાધાન્ય હૈાય તેા છ દિવસે, પિત્તનું પ્રાધાન્ય હાય તા ખાર દિવસે અને કનુ પ્રાધાન્ય હોય તે રાગી પદરમે વિવસે મૃત્યુ પામે છે; તેથી તે અગ્નિરાહિણી કહેવાય છે. વાયુ અને પિત્ત નખાના માંસમાં રહીને, બળતરા કરીને માંસને પકવે છે, તેથી તેને ચિષ્ય કહે છે. પગ ઉપર ચામડીના રંગે થાડી સૂજેલી પણ અંદરથી પાકેલી જે ફાલ્લી થાય છે, તેને અનુસચી કહે છે. વિદ્યારીક’દ જેવી ગેાળ, બગલમાં અથવા અડસધિમાં ત્રિદેષના દોષથી રાતા રંગની જે ગાંઠ થાય છે, તેને વિદ્વારિકા
For Private and Personal Use Only