________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૬૨
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
દૂર તથા ઘોડાવજ મેળવી, તુલસીનાં પાનના રસની તથા કાચકીનાં પાનના રસની એકેક ભાવના આપી વટાણા જેવડી ગોળી વાળી, દરદી તથા વ્યાધિની સ્થિતિ પ્રમાણે દિવમાં ત્રણ વખત એકથી બે ગોળી આપવી. ઉપરથી ઉપલસરીને કવાથ પા અથવા ફાંટ બનાવી પાવે. આથી ઉપદંશ તથા રક્તવિકારથી ઉત્પન્ન થયેલાં ઝેરી સડતાં દરને મટાડે છે.
૨. વિસ્ફોટક માટે -લિંબેળીની મીજ તથા બાવળને ગુંદર વાટી વટાણા જેવડી ગોળી બનાવી, દિવસમાં ત્રણ વખત પાણી સાથે બબ્બે ગોળી ગળવાથી વિસ્ફટકને ઘણી ઝડપથી સૂકવે છે.
બુકની ઉપદંશ માટે -બાવળની પતરી તોલે ૧, માયુંફળ તોલો ૧, ચેખો કાથો તેલે ૧, હીરાદખ્ખણ તોલો ૧, બોદાર પથરી તેલ ૧ તથા રસકપૂર વાલ ૧મેળવી બારીક વાટી ચાંદી ઉપર લગાડવાથી જલદી રૂઝ લાવી ચસકા, શૂળ વગેરેને મટાડી એકદમ આરામ આપે છે. રસકપૂર સિવાય પણ કામ કરે છે. ૧૦–કુમારશ્રી દેવીસિંહજી ભૂપતસિંહજી-કટોસણ
૧. ચાંદી તથા ટાંકી માટે–પારે, ગંધક, મરી, ટંકણ, હીમજ, રાળ, બદાર પથરી, મનસીલ, હરતાલ અને કપૂર એ સર્વ સમભાગે લઈ પ્રથમ પારાગંધકની કાજળી કરી બાકીનાં વસાણાં મેળવી દવા તૈયાર કરવી. એ દવા લીંબુના રસમાં દરાજ ઉપર ચેપડવી. ખસ માટે આ દવા તેલા ૪, સરસિયું તેલ તેલા ૧૦ માં મેળવી સે પાણીથી કાંસાની થાળીમાં ધોઈ ચેપડવું. ઘી અથવા માખણસ પાણીએ ઘેાઈ આ દવા મેળવી ચેપડવી. ચાંદી, ટાંકી, ખસ વગેરે તમામ જાતનાં ચામડીનાં દરદોમાં આ દવા ઘણું અકસીર છે. આ દવા એક સાંઈ (ફકીર)ની બતાવેલી છે.
૨. લેહી સુધારકા-ખજૂર ળિયા કાઢેલું તેલા ૮, ગેળ
For Private and Personal Use Only