________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપદશ-ફિગરાગ અને તેના ઉપવા
૮૬૩
તેાલા ૮ અને અરડૂસીનાં પાન તાલા ૮ એ ત્રણેના રાતી માટલીમાં કવાથ કરી બે અથવા ત્રણ તાલા કવાથ સવારે પીવા જેથી લાહી સુધરે છે.
૩. ચાક તાલા ૮ અને રસકપૂર તાલાળા એ બન્નેને ખૂમ ઝીણાં વાટી ગુલાબજળમાં ખૂબ છૂટી ચણીબેારજેવડી ગાળી વાળી દિવસમાં છે અથવા ત્રણ વખત અમ્બે ગોળી ઠંડા પાણી સાથે આખી ને આખીજ ગળાવવી, પરેજી પળાવવી. ખારાકમાં ભાત, ઘી ખાંડ સિવાય કાંઇ પણ ખાવા દેવુ' ન,િ આ દવા ઉપર સખત પરેજી પાળવાની છે. માટે વેદ્યોએ વિચાર કરી દરદીની લાયકાત જોઈ
આ દવા આપવી. આ દવા ખાધા પછી જ્યારે મેહું આળું લાગે ત્યારે બંધ કરવી અને મેલુ વધારે ન આવે તેવા ઇલાજો કરવા, દવા ખંધ કર્યા પછી પણ ત્રણચાર દિવસ પરેજી પાળાવવી, જેથી તમામ જાતના લાહીવિકાર, વાતરક્ત આદિને મટાડે છે. ૧૧–વૈદ્ય કેશવલાલ બાપુજી ધંધુકા
ઉપદ શ માટે:-હિંગલેાથ પારદ તાલા ૬, શુદ્ધ હિંગુલ તાલા ૫, પારસી અજમેાદ તેાલા ૪, ખેડી અજમેાદ તેાલા ૪, અજમા તાલા ૪ અને અકલગરા તાલા ૪ એ સવનું વસ્ત્રગાળ ચૂણ કરી ગોળ તાલા ૧૨।। મેળવી પાવલીભારની ગેાળીએ વાળી, ઉપદેશના વ્યાધિવાળાને સવારસાંજ એકેક ગાળી ખવડાવવાથી વ્યાધિ મટે છે. જે વસ્તુ પથ્ય હાય તેજ ખાવી. પ્રયાગ એક માસના કરવા, એક માસ પૂરા થયા બાદ આઠ દિવસ એરડતેલ ગાયના દૂધમાં પિવરાવવુ. આ દવા અનુભવસિદ્ધ છે. ૧૨-વૈદ્ય વાસુદેવ નાગરદાસ–જસકા
વિસ્ફોટક માટે:-કાથા તાલેા ૧, બેદાર તાલે ૧, શુદ્ધ નેપાળે તાલા ૧ અને શુદ્ધ જિલામાં તાલા ૧ વાટી પાણીમાં
For Private and Personal Use Only