________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપદંશ-ફિરંગરેગ અને તેના ઉપદ્રવે
૮૫૭
-
-
-
-
-
-
તેની અસરથી રોગીને જીર્ણજવર, હાંફ અથવા સૂકી ખાંસી જે રેગ થઈ તે રેગી ક્ષય પર જત જણાય છે. તેવા રોગીએ પિદુંગીઝ સરકારના દરમણ ગામમાં જઈને ત્યાંના ફિરંગી ડોક્ટર પાસે પાંત સુકાવવી. જો કે પાંત મૂકવાની વિધિ પણ ફિરંગરેગની સાથે સાથે નિઘંટુ રત્નાકરમાં પાંતવિધિના નામથી લખેલી છે, તે પણ અનુભવી ડોકટર સિવાય પાંત મૂકવાથી ફાયદો થતો નથી. એક વાત અત્રે જણાવવાની છે કે, આપણામાં એક એવી કહેવત ચાલે છે કે, દેખાદેખી સાધે ગ, પડે પિંડ કે વાધે રોગ,” તે પ્રમાણે આ દખ્ખણની પાંતમાં જોવામાં આવે છે. એટલે જેને ચાંદી થયા પછી ક્ષય, શ્વાસ, ખાંસી અને તાવથી શરીરે ગળાઈ જતું હોય તેને એ પાંત મૂકવાથી ઘણો જ ફાયદો થઈ શરીર પુષ્ટ થાય છે; પણ જેને ટાંકીનો રોગ થયે નથી તેવા રોગીઓ, ઉપરના ઉપદ્રથી પીડાતા હોય, તેઓ પાંત મુકાવે, તે તેમના શરીરની શક્તિ લેહી તથા માંસ ગળી જઈ આખરે તે બિચારા મરણ પામે છે. એટલા માટે ફિરંગરોગના રોગીએજ પાંત મુકાવવી એવી અમે ખાસ ભલામણ કરીએ છીએ. ફિરંગરેગમાં વિસ્ફોટક થયો હોય, તે ચાળીને પાણીમાં ખૂબ ઝીણી વાટી શરીરે ચોળવાથી અથવા ખાખરનાં પાતરાની નીચેની દાંડી બાળીને રાખડી કરી, તે રાખેડી તાંબાના વાસણમાં નાખી, તેમાં દહીં નાખી તાંબાના લોટાથી ખૂબ ઘૂંટી, ડીલે ચાળી સુકાયા પછી નાહવાથી વિસ્ફોટક મટી જાય છે. फिरंगरोगना केटलाक अनुभवसिद्ध उपायो
૧–વૈદ્ય ધીરજરામ દલપતરામ–સુરત ૧. નીલકંઠે રસ-પુલાવેલું મેરથુથુ તેલ ૧, ફુલાવેલી ફટકડી તેલો ૧, હરડે, બહેડાં, આમળા, મોટી હરડે, હીમજીહરડે, સમુદ્રફળ, બેદાર, પારે અને ગંધક, એ સઘળું તેલ
For Private and Personal Use Only