________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२३- उपदंशा-फिरंगरोग अन्ने
तेना उपद्रको
મનુષ્યની ગુહ્યન્દ્રિય ઉપર હાથને પ્રહાર થવાથી, નખ લાગ. વાથી, દાંત લાગવાથી, ઈન્દ્રિયને ન દેવાથી, અત્યંત સ્ત્રીસંગથી, નિષથી અથવા બગડેલા પાણીએ ઈન્દ્રિયને ધોવાથી, ઈન્દ્રિયમાં જે ઉપદંશ (ચાંદી) થાય છે, તે પાંચ પ્રકારના છે. આગંતુક રોગમાં રોગનું કારણ બહારથી ઉપસ્થિત થયા પછી તેના કાર્ય સાથે શરીરમાં પ્રાધાન્ય ભેગવતા જે દેશે તેની સાથે મળે છે, તે દેના નામથી તે રેગ ઓળખાય છે. તેવી રીતે જે ઉપદંશમાં કાળી ફેલ્લી થઈ તેમાં સોય ખોયા જેવી પીડા થાય છે, તેને વાતોપદંશ કહે છે. જે ઉપદંશમાં ફેલ્લીને રંગ પીળો હોય, બળતરા હોય અને તેમાંથી ઘણું પાણી ઝરે તથા કેલ્લીઓ લાલ રંગની હોય તેને પિત્તોપદેશ અને રક્તોપદંશ કહે છે. જે ઉપદંશમાં સફેદ રંગની મેટી ફેલ્લી ઊઠે છે, તેમાં વલર છૂટે છે, જે આવે છે અને ઘટ્ટ પર વહે છે તેને કોપદેશ કહે છે. ઉપદંશ, થતાંજ જે મૂખ પુરુષ તેના પર આધેપચાર ન કરતાં વિષયાસક્ત બની સ્ત્રીસંગ ચાલુ રાખે છે, તેની ઈન્દ્રિય કેટલાક દિવસ પછી સૂજી આવી તેમાં કીડા પડી ખવાઈ જાય છે. તેથી પરિણામે તે માણસ મરણ પામે છે. કેઈ માણસને ઈન્દ્રિયના કાપાની ઉપલી બાજુએ મરઘીની પૂંછડીની પેઠે એક એકના ઉપર ચામડીના અંદરના ભાગમાં ઢંકાયેલા અંકુર કિંવા ફણગા ફૂટે છે તે રોગને લિંગવતી કહે છે અને કેટલાક તેને લિંગાશ પણ કહે છે. આ વ્યાધિ ત્રિદેષજનિત હેવાથી વેદનાયુક્ત હોય છે અને દેખા વમાં ચીકણે અથવા ચળકતા હોય છે.
૮૫૦
For Private and Personal Use Only