________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૩૮ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે સીનાં બીજને ખારેક સાથે ખાવામાં આવે અને ઉપરથી બેબી ડુંગળી ઘીમાં તળી ખવરાવે તે નપુંસકપણું મટે છે.
૨૦. હિંગળક, જાયફળ, એખરે, કૌચાં, મીમસ્તકી, અક્કલગરો, લવિંગ, મીઠી તુંબડીનાં બીની મીજ, તમાલપત્ર અને ખુરાસાણી અજમે, એ દરેક ૧ તેલ તથા અફીણ તેલ વાત ભાર એ સર્વનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી ભાંગના કવાથમાં ગળી વાળી સાંજે ખાવાથી કામ ઉત્પન્ન થાય છે.
૨૧. સુવર્ણ માક્ષિકભસ્મ, ગજવેલભસ્મ, પારદભસ્મ અથવા રસસિંદૂર અથવા ચંદ્રોદય, શિલાજિત, હરડેદળ, વાવડિંગ ધંતૂરાનાં બી, ભાંગ અને જાવંત્રી એ સર્વને બારીક વાટી સાત દિવસ સુધી જુદી જુદી આસનની તથા ગોખરુની ભાવના આપવી અથવા આસનને અક તથા ગેખના અર્કની ભાવના આપવી. તેમાંથી વાલ ૧, મધ–ઘીમાં ખાવું. ઉપર ગાયના દૂધની ખીર ખાવી અથવા સાકરને શીર ખાને તથા બ્રહ્મચર્ય પાળવું. આથી નપુંસકપણું મટી પુરુષાતન પ્રાપ્ત થાય છે. - ૨૨, વીર્યસ્તંભન પ્રગ–પિસ્તના ડોડવા તેલા ૧૦, ઘળી મૂસળી તેલા ૪, શતાવરી તેલા ૨, એખરે તેલા , મુગલાઈ બેદાણું તોલા ૩, જાવંત્રી તેલ ૨, કેશર તેલ ૧, મરી તેલ , એલચી તેલે ૧, વિદારી કંદ તેલા ૨, લીંડીપીપર તેલા ૨, ખસખસ તેલા ૫, બળદાણા તેલા ૪ અને ભાંગ તેલા રાા લઈ, એ સર્વના વજન બરોબર સાકર મેળવી ચૂર્ણ કરી સંગ કરતાં પહેલાં બે કલાક આગમચ બે તોલા સૂર્ણ ખાઈ ઉપર ગરમ કરેલું દૂધ પીવું જેથી વીર્ય સ્તંભન થાય છે. હંમેશાં સેવન ચાલુ રાખવાથી શરીર બળવાન અને વીર્ય ભરપૂર રહે છે તેમજ શરીર પુષ્ટ થાય છે.
For Private and Personal Use Only