________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
-
ભગંદર, શુદ્દોષ, શીતપિંત, વિસર્ષ તથા વિસ્ફોટક ૩૭
૧૬. વાજીકરણ-ધોળી કરેણનાં મૂળ શેર ૨ લાવવાં. તેને ખાંડી ૮ શેર પાણીમાં ઉકાળી બશેર પાણું રહે ત્યાં સુધી ઉકાળી ગાળી તેમાં ભેંસનું દૂધ શેર બે નાખી ફરી ઉકાળવું. પાણી બળી જઈ દૂધ બાકી રહે, ત્યારે ઉતારી ગાળી તેમાં શુદ્ધ સેમલ તેલે ૧, જાયફળ, જાવંત્રી, કેશર, લવિંગ, સમુદ્રફળ અને કપૂર એ દરેકનું ચૂર્ણ એકેક તેલ નાખવું તથા તેમાં થોડી છાશ નાખી દહીં કરવું. જ્યારે દહીં થાય ત્યારે તેને ભાંગી તેની છાશ કરવી, તેમાંથી માખણ નીકળે તે તાવી થી કરવું. એ ઘી નાગરવેલના પાન ઉપર એક ટીપું ચોપડી ખાઈ જવું. ઉપરથી ત્રયોદશ ગુણ તાંબુલ ખાવું. જેથી નપુંસકપણું મટી જાય છે, ઘી તાવતાં વરાળ આખે અડે નહિ તે ખાસ ધ્યાનમાં લેવું.
૧૩. ભિલામાં શેર ૧ લઈ પ શેર મધમાં નાખી હાંડલામાં ભરી મોટું મજબૂત બંધ કરી, જુવારની કેકીમાં છ માસ સુધી રાખી મૂકવાં. ત્યારબાદ કાઢી તેમાંથી સળી ઉપર ચઢાવી નાગરવેલના પાન ઉપર ત્રણ લીટી કરી ખવરાવવાથી પુરુષાતન પ્રાપ્ત થાય છે.
૧૮. હિંગળકને એક કટકે લઈ ધોળી ડુંગળી કેરી તેમાં નાખી ડાગળી મારી કપડમટ્ટી કરી થોડાં છાણાંની ભઠ્ઠીમાં પકવવે. ડુંગળી પાકી જાય ત્યારે હિંગળોક કાઢી લે. એ પ્રમાણે એકસ આઠ વખત પકવો. પછી હિંગળક એક તોલે હોય તે આદુને રસ શેર ૧ પા. તે એવી રીતે કે એક ઠીબમાં હિંગળકને કટકે મૂકી ફરતાં લવિંગની પાળ કરી તે ઉપર ટીપે ટીપે આદુને રસ રેડવે. એ પ્રમાણે આદુને રસ શેર ૧ અને ધોળી ડુંગળીને રસ શેર ૧ પાવો, જેથી સારો ગુણકારી થાય છે. તેમાંથી વાલ ના થી ૧ સુધી પાનમાં આપવાથી નપુંસકપણું મટે છે. '
૧૯. ઉત્કટાનું મૂળ તથા ખારેક સાથે ખાવી. અથવા તુલ
For Private and Personal Use Only