________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૪૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
ગોળમાં ચણા જેવડી ગળી વાળી બે ગળી ખાઈ ઉપર શેર ૧ દૂધ પીવું જેથી ધાતુ પુષ્ટ થાય છે. ૧૬-વૈદ્ય નાશંકર હરગોવિંદ અધવર્યું–બારડોલી
લવિંગ શેર ૧ લઈ બારીક વાટી ગોળ વાટક કરી સૂકવી રાખવે. તથા કાંદાને રસ શેર ૧૦ કાઢી, હિંગળાક શેર બે લઈ લવિંગના વાટકામાં મૂકી તે વાટકે એક વાસણમાં મૂકી ચૂલે ચડાવ અને ઉપર કાંદાના રસનું વાસણ ટાંગવું. તે વાસણની નીચે એક છિદ્ર એવું પાડવું કે કાંદાનો રસ હિંગળોકની ઉપર એક એક ટીપું પડે તે તથા આને એ કરે કે કાંદાના રસનું ટીપું પડે કે સોસાઈ જાય, એવી રીતે તમામ રસ સેસાઈ જાય, ત્યારે હિંગળક, લવિંગને વાટકે તથા કાંદાના રસને કીટે એ સવને વાટી ચૂર્ણ કરી કાંદાના રસમાં વટાણા જેવડી ગોળી કરી બે ગેળી ખાઈ ઉપર દૂધ શેર એક પીવું. આથી શક્તિ સારી આવે છે, તેમજ પેટના દુખાવા ઉપર આ ગેળી ઘણી જ અસર કારક નીવડેલી છે.
૧૭–માસ્તર કેશવરામ હરિશંકર ભટ્ટ-કાપોદ્રા
ધાતુપુષ્ટિ માટે -અલગ, નગોડનાં બીજ, જાયફળ, જાવંત્રી, તજ, શીમળાનાં ફૂલ, લવિંગ, પેળી મૂસળી, કેસર, ગોખરુ, રુમીમસ્તકી, આસન, વચા, શતાવરી, એખરો, અભ્રકભસ્મ અને શેકેલી ભાંગ, એ સર્વે સમભાગે લઈ વાટી વસ્ત્રગાળ કરી પાણીમાં બખે વાલની ગળી વાળી સવારમાં જ એ કેક ગોળી ખાઈ ઉપરથી ગરમ કરેલું દૂધ પીવું જેથી ધાતુ પુષ્ટ થાય છે. ૧૮-વૈદ્ય પુરુષોત્તમ બહેચરદાસ યાસિક-કાલોલ મગજપુષ્ટિ માટે -બદામની મીજ શેર ન લઈ રાત્રે ગરમ
For Private and Personal Use Only