________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગંદર, શુકદેવ, શીતપિત્ત, વિસર્પ તથા વિસ્ફોટક ૮૫
- -
, ,
,
પાણીમાં પલાળી તેનાં ફેતરાં કાઢી નાખવાં. બદામ સુકાઈ જાય ત્યારે ઘીમાં સહેજ શેકી તેમાં ચીનાઈ સાકર શેર , એલચી દાણા તેલ ૧ તથા કેસર તેલ ૧ મિશ્ર કરી રાખી મૂકવું. ગાયનું દૂધ શેર ૧ લઈ તેમાં આ પાક લે છે, ગાયનું ઘી તેલ ના તથા અંજીરના છ કકડા કરીને નાખવા. તેને પકાવતાં દુધ શેર છે બાકી રહે ત્યારે ઠંડું પડવા દઈ પ્રથમ અંજીરના કકડા ખાઈ ઉપર દૂધ પી જવું. આ પ્રમાણે એક માસ સુધી સવારસાંજ આ પ્રગ ચાલુ રાખવાથી મગજની ગરમી મટી જઈ મગજ તર બને છે, આંખનું તેજ વધે છે અને દસ્ત સાફ લાવે છે.
૧૯-વૈદ્ય મણિશંકર જાદવજી જેશી-કાનપર
વીર્યપાત માટે -ગૂદીનાં પાકાં પાન સાકર સાથે ખાવાં, અથવા કાળા તલ તેલા રા, સાકરની ભૂકી તેલા રા, મળસકે ઝાકળમાં મૂકી સવારમાં ખાવાથી વીર્યસ્ત્રાવ તરત મટે છે. ર–એક વૈદ્યરાજ જેમનું નામઠામ મળ્યું નથી
૧. શુકસાવ –એખરાનું ચૂર્ણ તેલા ૫ લઈ તેને વડના દૂધની ત્રણ ભાવના આપી, ચણા જેવડી ગોળી વાળી સવારસાંજ અકેક ગાળી દૂધ સાથે ખાવાથી શુકસાવ મટે છે.
૨. લીંડીપીપર નંગ ૧પ લઈ બારીક વાટી ઘી તલા ૧ માં શેકી તેમાં સાકર લે અને મધ તેલે મેળવી ગાયનું દૂધ તેલા ૨૦ તેમાં દેવરાવી પીવાથી કળતર, માથાને દુખાવો, ચકરી તથા નબળાઈ મટાડી કામનાશક્તિને જાગૃત કરે છે.
ર૧-ડૉકટર પ્રભાકર કૃષ્ણ પગે-મુંબઈ વાવડિંગ અને આસનનું ચૂર્ણ કરી દૂધમાં પકાવી સિદ્ધ કરેલું દૂધ જીવનીય ગુણ આપે છે. વૃદ્ધાવસ્થામાં શરીર અને હાડકાંને
For Private and Personal Use Only