________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગંદર, શુકદેષ, શીતપિત્ત, વિસર્ષ તથા વિસ્ફોટક ૮૩૦
ર૩. પિસ્તનું ડોડવું તોલે તથા સૂઠ તેલો છે. સાથે ખાંડી, વીસ તોલા પાણીમાં ઉકાળી પાંચ તોલા પાણી અવશેષ રહે ત્યારે ગાળી, સાકર નાખી પીવાથી વીર્યસ્તંભન થાય છે.
૬–વૈદ્ય ભૂરાભાઈ ઓધવજી ત્રિવેદી-ભાદરેડ • ૧. કામસેવન ગુટિકા -હિંગળક, કબૂતરની અઘાર, કેસર, જાયફળ, લવિંગ અને ખુરાસાની અજમે એ દરેક તોલે , અકલગરે તેલ ૧ તથા અફિણ તેલ વા લઈ એ સર્વનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી પાણીમાં ચણીબોર જેવડી ગોળી વાળી, બબ્બે ગળી સવારસાંજ દૂધ સાથે લેવી, જેથી કામ ઉત્પન્ન થાય છે.
૨. નામર્દાઈ માટે-વછનાગ તો ૧, કાળાં મરી તેલા. ૩, લવિંગ તેલા ૨, જાયફળ તેલા ૨ અને જાવંત્રી તેલા ૨ લઈ એ સર્વનું ચૂર્ણ કરી મધમાં ચણાપૂરની ગળી વાળી, દૂધ સાથે સાતથી ચૌદ દિવસ ખાવી. ઘી, ખીચડી, દૂધ, ચોખા અને ઘઉં ખાવાં, જેથી નામર્દાઈ મટે છે.
૩. ઈદ્રિયની વૃદ્ધિઃ-વજ, આસન, ઉપલેટ અને ગજપીપર વાટી માખણમાં મેળવી ઇંદ્રિય ઉપર લેપ કરે જેથી ઇંદ્રિયની વૃદ્ધિ થાય છે. ૪. સાવ ઉપર-બંગભસ્મ અને પ્રવાલભસ્મ મધમાં લેવી.
વૈદ્ય પ્રાણલાલ દેલતરામ-કપડવણજ ધાતુપુષ્ટિ માટે -લેહભસ્મ, અભ્રકભસ્મ, પ્રવાલભસ્મ, વગેરે આપવાથી ધાતુપુષ્ટિ થાય છે તથા અશક્તિ દૂર થાય છે, અમૃતસાગરને હિંગળકભસ્મને પ્રવેગ મારે અનુભવે છે. તે ધાતુપુષ્ટિ તથા કાદીપન માટે સારે છે.
૮-વૈદ્ય શ્યામચંદ ગવર્ધનરામ-ખાખરેચી ત્રિફળા, તજ, જેઠીમધ, મહુડાનાં ફૂલ, જાયફળ તથા કમલ
For Private and Personal Use Only