________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭.
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
અપાનવાયુ મળને સૂકવી સમાનવાયુમાં કલેદનકફને મિથ્યાગ કરે, જેથી પાચકપિત્તને હીનાગ થાય એટલે તે રોગીને ખાન અને પાનના પદાર્થોના પાક નહિ થતાં આંતરડાને બગાડે છે, જેથી તેને વાદર થાય છે. જે પાચકપિત્તને અતિયોગ થઈ કલેદન કફને હીનાગ અને સમાનવાયુને મિથ્યાગ થવાથી વિદગ્ધાજીર્ણ થાય છે, તે તે અજીર્ણ શરીરની ધાતુઓને દગ્ધ કરી પતે પેતાના ગુણધર્મ પ્રમાણે પિત્તો દર ઉત્પન્ન કરે છે. જ્યારે અપાનવાયુ કલેદન કફને સૂકવે છે, ત્યારે પાચકપિત્તને હીનાગ થાય છે અને અપાનવાયુ તથા સમાનવાયુને અતિગ થઈ આમાજીર્ણને ઉત્પન્ન કરે છે. તે આમ કેકામાં રહી વાયુથી સુકાતાં સુકાતાં પિતાના ગુણધર્મ પ્રમાણે કાદર જેને લોકભાષામાં શહેદર અથવા કદર કહે છે તેને ઉત્પન્ન કરે છે. જ્યારે પાચકપિત્ત, કલેદન કફ અને સમાનવાયુને પરસ્પર હીન, મિથ્યા અને અતિગ થાય છે ત્યારે પાકેલા અન્નને રસ રક્ત, માંસ આદિ બીજી ધાતુઓને ઉત્પન્ન નહિ કરતાં પોતે સ્થિર થઈ રહે છે, જેથી મનુષ્યને રસશેષ અજીર્ણ શરીરમાં રહેલી ત્રણે ધાતુઓને દૂષિત કરી સન્નિપાતે. દર ઉત્પન્ન કરે છે. જ્યારે કોઈ માણસને નવજવર આવે છે અને તે મળ્યા પછી તે માણસ કુપચ્ચનું સેવન કરે તો તેને જીર્ણજવર ઉત્પન્ન થાય છે. તેને લીધે શરીરમાં રહેલાં પાંચ પ્રકારના પિત્ત હીનાગને પામીને કફને અતિયોગ અને વાયુને મિથ્યાગ કરે છે, જેથી અન્નના રસને રંજકપિત્ત રંગ આપવા માટે યકૃતમાં ખેંચી શકતું નથી. એટલે તે પ્લીહામાં (બરોળમાં) એકઠે થઈ, બળને વધારે છે, જેથી રોગીને માછણની પેઠે અન્ન ખાવાને વધારે જોઈએ છે. પરંતુ તે અન્નનું લેહી નહિ બનતાં તેને રસ પ્લીહામાં એકઠા થાય છે, આથી પેટનાં આંતરડાં દૂષિત થઈ પ્લીહોદર ઉત્પન્ન કરે છે. કેઈ માણસને અશુદ્ધ આહાર કરવાની
For Private and Personal Use Only