________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩.
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
ર -
-
-
-
-
,
,
,
,
,
, ,
,
,
,
,
, ,
,
,
,
જેવા પાતળા છ પગવાળું અને રંગે ઘાસ જેવું થાય છે. તે જીવડું શરીરના જે ભાગ ઉપર ફરે છે, તે ભાગમાં પણ દાહવાળે મેતીના દાણા જેવા જથાબંધ ફેલ્લાવાળો રતવા ઉત્પન્ન કરે છે. તેને લેકે “માંકડી ઊડી છે” એમ કહે છે. તેમાં પણ ગુલેરઅરમાની અને ગુલાબજળ ઘણું સરસ કામ કરે છે.
વિસ્ફોટકા-ઘણ તીખા, ખાટા, તીણ, ઉષ્ણ, દાહકારક, સૂકા તથા ક્ષારવાળા પદાર્થોના સેવનથી, અજીર્ણથી, જમ્યા ઉપર ફરી જમવાથી, તડકાથી અને ઋતુ બગડવાથી, વાતાદિ દેષ કુપિત થઈ ચામડીમાં રહેલ વ્યાનવાયુ તે દેને પિતા તરફ ખેંચી લાવી, બ્રાજકપિત્તમાં મેળવી, રકત, માંસ અને હાડકાંને બગાડ કરી, ભયંકર વિસ્ફોટકના ફલ્લા ઉત્પન્ન કરે છે અને ફિલા થયા અગાઉ જોરથી તાવ આવે છે. આ વિસ્ફોટકનાં જુદાં જુદાં લક્ષણે જાણવાની જરૂર નથી, કારણ કે વિસ્તારપૂર્વક ફિરંગરેગમાં એનાં લક્ષણે તથા ઉપાચે લખવામાં આવશે. આ વિસ્ફટક રોગ એક દેષથી ઉત્પન્ન થયેલ હોય તે સાધ્ય, બે દોષથી ઉત્પન્ન થયેલું હોય તે કષ્ટસાધ્ય, જે વિસ્ફોટક સઘળાં લક્ષણથી યુક્ત હોય તે ભયંકર અને જેમાં પુષ્કળ ઉપદ્રવે લાગુ પડ્યા હોય તે અસાધ્ય જાણ. વિસ્ફોટકના ઉપાયોમાં લઘુમંજીષ્ઠાદિ કવાથ અથવા ગરમીનું ઓસડ અથવા સેનામકાઈ અને સાકરનું ચૂર્ણ ૧ ૦ તેલ ફાકવાથી આ વિસ્ફોટકે મટી જાય છે, પરંતુ ફિરંગરોગથી થયેલે વિસ્ફોટક મટતો નથી. भगंदर, शुकदोष, शीतपित्त, विसर्प अने विस्फो
टकना केटलाक अनुभवसिद्ध उपायो ૧-વૈદ્ય ધીરજલાલ દલપતરામ-સુરત શુકરેગના ઉપાય -આસન, કેળું, જંગલી મગ,
For Private and Personal Use Only