________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૩૪ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે ક્ષીણ થયું હોય તે બળવાન થાય છે અને સાયંકાલે બે ગોળી દૂધ સાથે ખાવાથી સ્થંભન થાય છે.
--ઈશ્વરલાલ રતનલાલ ત્રિવેદી–સુરત ૧. ઈશ્વરચૂર્ણ -કવચ, શેખ, ધળી મૂસળી, સામરનું મૂળ, આમળાં અને ગળોસત્વ સમભાગે લઈ ચૂર્ણ કરી તેની બરાબર સાકર મેળવી થી ૧ તેલા સુધી દિવસમાં બે વાર દૂધ સાથે ફાકી મારવાથી શરીરમાં કૌવત વધે છે, તન અને મન પ્રફુલ્લિત થાય છે, મંદ પડી ગયેલું પુરુષત્વ પાછું આવે છે, કમરને દુખા અને શરીરનું કળતર મટે છે. અર્થાત્ આ ચૂર્ણ નબળા મગજના વિદ્યાર્થીઓ અને સ્ત્રી પુરુષોને ખાસ માફક આવે છે એવે અમારે અનુભવ છે.
૨. હસ્તક્રિયાથી થતી નબળાઈમાં ગોખરુ અને તલ સમ દૂધ ભાગે લઈ તેનું બારીક ચૂર્ણ કરી મધમાં ચાટી ઉપરથી બકરીનું પીવાથી મેહનતંતુમાં શક્તિ વધે છે.
પ-વૈદ્ય અંબારામ શંકરજી પંડયા-વાગડ ૧. અમૃતાર્ણવ રસા-પારદભરમ તેલા ૩, સેનાની ભસ્મ તેલ ૧ અને ગળોસત્વ તલાક એ સર્વને એકત્ર કરી એક દિવસ ખરલ કરી, માત્રા ૩ થી ૪ રતી મધ-ઘી સાથે આપવી. દવા ખાઈ ઉપરથી આસનનું ચૂર્ણ લે વા થી જે દૂધ સાથે પીવું. આ દવાથી દૂબળે માણસ પુષ્ટ થાય છે, શરીરમાંથી આળસ દૂર થાય છે તથા લેહીમાં વધારો થાય છે.
૨. કામિની વિદ્રાવણું રસ-હિંગળક તેલ , ગંધક તેલે , અકલગરે, સૂંઠ, લવિંગ, કેશર, પીપર, જાયફળ, જાવંત્રી અને ચંદન એ દરેક તોલે તોલે તથા અફીણ તેલા ૪,
For Private and Personal Use Only