________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉદરરોગ, શેરગ ને અંડવૃદ્ધિ
23ف
-
-
-
-
૨. રગતરે હિડો અને મેટી હરડે મૂત્રમાં ઘસીને પાવાથી યકૃતોદર મટે છે.
૩વૈદ્ય અંબારામ શંકરજી-વાગડ ૧. ભમાક-પાકું બિરુનંગ ૧, મૂળા નંગ ૧૦, રીંગણાં નંગ ૧૦, એરંડાની મીજ શેર ૧, સંચળ શેર , સિંધવ શેર, સાજીખાર શેર , ધંતૂરાનાં પાન નંગ ૫૦, આકડાનાં પાન નંગ ૬૪, સરસીનું તેલ શેર , શેરના કટકા નંગ ૪, કુંવારનાં લાબાં નંગ ૪, ભેંયરીંગણીનાં ફળ નંગ ૬૪ તમામ ભેગાં કરી વાસણમાં નાખી મેઢા પર મુદ્રા કરી ગજપુટમાં પકાવી વાટી ચૂર્ણ કરવું. તે ચૂર્ણ રૂા. ૦ થી બા ભાર છાશ સાથે અથવા ગરમ પાણીમાં આપવું. આથી તમામ ઉદરરોગ, ભગંદર, જળંદર, પાડું, અને જીર્ણ, ળ, સંગ્રહણી, અશ્મરી મૂત્રકૃચ્છ, શ્વાસ, કાસ અને હૃદય રેગ મટે. આ દવા મધ સાથે પણ આપી શકાય છે.
૨, એક પાણી ભરેલું નાળિયેર લઈ તેની છાલ ઉતારી આ ગળ કાઢવું. પછી તેમાં બાકું પાડી તેમાં માય તેટલું મીઠું ભરવું. પછી ડાગળી બંધ કરી તેને પાણીમાં ડૂબતે રાખ. (અંદર પાણી ન જાય તેની ખાસ સાવચેતી રાખવી) આઠમે દિવસે તે નાળિયેર ફેડી તેના સાત ભાગ કરી એક ભાગ ગોળ સાથે ખાવા આપે. પછી બીજો ભાગ બીજે દિવસે આપવો. એ પ્રમાણે સાત દિવસમાં ખવડાવવું. એવાં ત્રણ નાળિયેર ૨૧ દિવસ ખવડાવવાથી તમામ ઉદરરોગ તથા બળના રોગ મટી જાય છે.
૩. ઉદરગ્રંથિ માટે -બીડલવણ, કાચલવણ, સંચળ, સિંધવ, જવખાર, ટંકણ, એ સર્વ સમભાગે લેવાં તથા તેના વજન જેટલે વાજિયા ઘઉંને લોટ લે. તમામને આકડાના દૂધમાં કાલવી ગજપુટમાં ભસ્મ કરી, તે ભસ્મમાં સૂઠ, મરી, પીપર,
For Private and Personal Use Only