________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮૪
શ્રી આયુર્વેદ નિબંધમાળ-ભાગ ૨ જે
જીરું, શાહજીરું, સિંધવ, અજમે અને શેકેલી હિંગ મેળવવી. પછી તેમાંથી બેઆની ભારથી તેલા સુધી ગેમૂત્ર સાથે ફાકવાથી સર્વ પ્રકારના ઉદરરોગ મટે છે.
૪. નારાયણ ચૂર્ણ-અજમે, પલાસી, કાળીજીરી, ત્રિફળ, ત્રિકટુ, વરિયાળી, અજમેદ, ધાણા, સુવા, પીપરીમૂળ, ષકચૂર,દાડિનાં મૂળ,ચિત્રો, વાવડિંગ, એડમૂળ, લીંડીપીપર, સાજી. ખાર, જવખાર, ઉપલેટ, બંગડીનાર, વડાગારું મીઠું, ખારું મીઠું, સિંધવ અને સંચળ, એ એકેક તેલે લેવાં દેતીમૂળ ત્રણ તલા લેવાં, ખરસાણીથરનાં મૂળ ચાર તેલ લઈ સર્વે ખાંડી ચૂર્ણ કરી પ્રથમ દરદીને બે ચાર દિવસ ઘી પાઈ છેઠે ચીકણે કરી, પછી રેગ તથા રોગીનું બળ જોઈ ગ્ય માત્રા તથા ગ્ય અનુપાનથી આપવામાં આવે તો તમામ જાતના ઉદરરોગને મટાડે છે. , ૫, બળ માટે –રાઈ, સિંધવ, સરગવાનાં મૂળની છાલ અને કરેણનાં મૂળની છાલ લઈ પ્રથમ કરેણનાં મૂળ શુદ્ધ કરી સર્વની સાથે વાટી વાલ થી ૧ દહીંમાં આપવાથી બરોળ મટે છે. આ દવા ખાઈને તરત જ સાકરનો શીરો ખા.
૬. બરોળ તથા ઉદરરોગ માટે -અડાયાંની રાખ તેલે ૧, લોહભસ્મ તલ ૧ તથા ગાડાની મળી મેળવી ચણુ પ્રમાણે ગળી વાળી દિવસમાં ત્રણ વાર એકેક ગળી ગળી જવી જેથી બરોળ મટે છે.
૭. શંખભસ્મ તથા પ્રવાલભસ્મ તેલ ૫, લેહભમ તેલા ૨, સાજીખાર, સંચળ, જવખાર, મી ડું ને બંગડીનાર એ બન્ને તેલા લઈ વાટી બિજેરાના રસની ત્રણ ભાવના આપવી, કુંવારના રસની ત્રણ ભાવના આપવી, લીંબુના રસની ત્રણ ભાવના આપવી અને કેરડાની છાલના કવાથની ત્રણ ભાવના આપવી. તેમાંથી તેલ ૧ સવારમાં ખાવાથી બળ, પેટની ગાંઠ તથા ઉદરરોગ મટે છે.
For Private and Personal Use Only