________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦૮
શ્રીઆચદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
-
-
- -
-
-
નાખ્યા પછી ઉપરથી શેક જારી રાખવો પડે છે અને પરુ ? રાખવું પડે છે. આથી વખતે ઘણુ કેસમાં નાસૂરો બની જાય છે અને જ્યાં નાસૂર નથી બનતાં ત્યાં ચામડીની ગાંઠ પડે છે. એટલે ચીરેલી જગ્યાને સાંધે કુદરતી ચામડી જે મળતું નથી, પરંતુ અંદર રહેલું પરુ બહાર નીકળવાની ગતિવાળા ગુણધર્મવાળું હેય. છે, તેથી તેને જેશ ચામડીની ઉપર આવવા માટે જે બળ કરે છે, બળને સહાયક થઈ પરુને ઉપર આવવાને મદદગાર થાય એવા પાલા તથા બફારા અથવા મલમથી ચિકિત્સા કરી હોય, તે ત્રણ એની મેળે પાકી, પિતે ત્યાંથી નીકળવાને માગ કર્યો હોય, ત્યાંથી નીકળી, અંદર કંઈ પણ વિકાર નહિ રહેતાં, જલદી રુઝાઈ જાય છે. ધારો કે એક ગ્રંથિ એટલે ગેડ જેની આસપાસ જે આવ્યું છે અને તે ઠેઠ મેદાનમાંથી આવે છે. હવે આપણે તે ગાંઠને ચીરી પરુને બહાર નીકળવાનો રસ્તો કરી આપીએ છીએ, પરંતુ ઉપરથી જતાં તેને અસલ માર્ગ સમજાતું નથી, તેથી પરુની ગતિવાળે માર્ગ બાજુ પર રહી જાય છે અને બીજી જગ્યાએ જ આપણે ચીરીએ છીએ. એટલે પરિણામ એવું આવે છે કે, જે માગે પરુ બહાર નીકળવાનો પ્રયત્ન કરતું હોય તેની પીડા સાથે ચીયા પછી તેમાં પરુ બની જે પીડા થાય છે, તે બેવડી પીડા રોગીને ભોગવવી પડે છે. કારણ કે શારીરિક ત્રણની પીડા સાથે આગંતુક ઘણની પીડા ભેગવવી પડે છે. એટલા માટે અમારી ભલામણ છે કે, જ્યાં સુધી ત્રણ બરાબર પાકે નહિ ત્યાં સુધી તેને ચીરવાની કેશિશ કરવી નહિ. પરંતુ એટલું કહેવું પડે છે કે, જે ત્રણ બરાબર પાક્યો હશે તે તે પિતાની મેળેજ ફૂટી જવાને, એટલે તેને ચીરવાની જરૂર પડતી નથી. આથી પણ વધીને માધવનિદાન તે એમ કહે છે કે, કાચું, પાકવાને તૈયાર થયેલું અને તદ્દન પાકેલું એવું ત્રણ અવસ્થાવાળું વણજે વૈદ્ય બારીકીથી ઓળખી શકે છે,
For Private and Personal Use Only