________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રણ તથા નાડીત્રણ
૮૧૩
થડમાંથી એક ગજ માટી ખસેડી તેના મૂળ પરની છાલ પાચી રૂ જેવી નીકળશે, તેને ઝીણી વાટી વસ્ત્રગાળ કરી રાખવી. તે ભૂકા જખમમાં તુરત દાખી દેવાથી લેહી બંધ થઈ જાય છે અને તે એકજ પાર્ટ જખમને રુઝવી નાખે છે! કેટલીક વાર એવું બને છે કે પગની છેલ્લી આંગળીમાં કાંઈ વાગવાથી અથવા આંટણ પાકવાન થી તેમાં ભય'કર અગ્નિ ઉત્પન્ન થાય છે અને પગની પાટલી ઉપરથી તથા નીચેથી ઝપાટામધ પાકી જાય છે. તેવી અવસ્થામાં તકમ રિયાંને થાડા પાણીમાં પલાળી દાહવાળી જગ્યા ઉપર તેની લેપડી વળગાડી ઉપર ઝીણા કપડાના પાટા બાંધી, તે પાટાને પાણીથી ભીના ને ભીના રાખવાથી વધારે પાકતું અટકી ાય છે, કાચુ* પાકેલુ' તૈયાર થઇ પાકી જાય છે અને પાકેલુ' રુઝાઇ જાય છે તથા અગ્નિ શાંત થઈ જાય છે. કેટલીક વાર એવુ' બને છે કે, પગની પાટલી ઉપરની આડી નસમાં વાગવાથી અગ્નિ સાથે થાડા સાજો આવી તે અગ્નિ વધતા જાય છે અને તે સ્થાને જે જખમ પડે છે, તે પણ વધતા જાય છે. જેમ જેમ દિવસ જાય છે તેમ તેમ તે જખમ પહેાળાઇમાં અને ઊંડાણમાં ખૂબ વધતા જાય છે, તેને લેાકભાષામાં કહ્યો ત્રણ કહે છે. એવુ ડાય ત્યારે કહ્યો વણૅ નામનુ એક મેટું ઝાડ થાય છે, જેનાં પાતરાં ગૂંદી અને વડનાં પાતરાંને મળતાં થાય છે; તે પાતરાંના સ્વભાવ એવે છે કે, તે પાતરાંને વાટીને શરીરના સારા ભાગ ઉપર લૂગદી સૂકી હાય તા ત્યાં ફેલ્લા આગ સાથે તૈયાર થઈ જાય છે; પણ તે પાતરાંને વાટીને પેલા આગ મળતા અને ઝડપથી પાકી સડતા કાહ્યા ત્રણ ઉપર ભરવાથી તરત ઠંંડક વળી જાય છે અને એજ પાલાથી તે ત્રણ રુઝાઈ પણ જાય છે. કોઇ વાર એવું મને છે કે, પગની પાટલીની આડી નસમાં વાગવાથી અગન સાથે સા ઘૂંટણ સુધી આવી જાય છે અને એકદમ જેમ માણસ દાઝયુ' હાય
For Private and Personal Use Only