________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
- - -
- -
- -
-
-
૮૧૮ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે ખાવું. આથી ગમે તેવું ભયંકર પાડું હશે તે પણ મટી જશે. એ અનુભવસિદ્ધ છે.
૧૧-વૈદ્ય કેશવરામ હરિશંકર ભટ્ટ-કાપોદ્રા ઘાને મલમ-ચંબેલીનાં પાન શેર , લીમડાનાં પાન શેર બ, કાચકીનાં પાન શેર ના અને કોઠીનાં પાન શેર મા લઈ આ ચાર જાતનાં પાંદડાંને રસ કાઢી તૈયાર કરવું. પછી પટોળ, ગરમાળે, દારુહળદર, હળદર, કડુ, કમળકાકડી, હરડેછાલ, લેધર, તજ, મશ્નથુ અને જેઠીમધ એ દરેક એકેક તેલ તથા મીણશેર ૦) મહુડાં શેર ૦) તથા મજીઠશેર ૦) લઈ મીણ સિવાયની બધી વસ્તુઓ છુંદી નાખી દશ શેર પાણીમાં ઉકાળી પાણી ૧ શેર અવશેષ રાખી ગાળી, પેલા ચાર જાતના રસ કાઢેલા હોય તેમાં નાખી, તલનું તેલ શેર ૧ નાખી ચૂલે ચડાવવું.
જ્યારે ફક્ત તેલ બાકી રહે અને પાણી બળી જાય ત્યારે નીચે ઉતારી તેલ નિતારી લઈ તે તેલમાં મીણ નાખવું.તે ઓગળી જાય એટલે શીશીમાં ભરી રાખવું. આ મલમ કપડા ઉપર પડી પટી, મારવાથી ગમે તે ઘા રુઝાઈ જાય છે.
૧૨-ડોક્ટર ચંદુલાલ મુકુંદરાય --પટિણ શરીરના કોઈપણ ભાગમાં ચાંદી પડી ગઈ હોય અને તે સડી ગયેલી હોય, તે બાવળ તથા બેરડીની છાલના કવાથથી ધોઈ, ઉપર થી પડી દારૂડીનાં મૂળની છાલ વાટી તેને લેપ કરવાથી તરત જ આરામ થાય છે.
૧૩-ડૉકટર દામોદર ગોપાળ રણદીવે-સુરત વણ ઉપર રામેઠાનું લાકડું ઘસી ચોપડવાથી મટે છે.
For Private and Personal Use Only