________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તથા વિસ્ફોટક ૮૨૫
ભગંદર, શુકદેોષ, શીતપિત્ત, વિસ માણી અજમા તાલા ૩ અને ચીકણી સેાપારી તાલા ૪ લઈ સર્વે ને ઘાટી વસ્ત્રગાળ કરી લી'બુના રસના સાત પટ આપી વટાણા જેવડી ગાળી વાળી, તારસાંજ દિવસમાં બે વાર પાણી સાથે ખમ્બે ગાળી ગળાવી, ઉપરથી તેલવાળા પર્ધી જેમાં પુષ્કળ તેલ આવતું હાય તે ખવડાવવાથી થોડા દિવસમાં ઉપ‘શની, ફિગરેાગની તથા શુકદેોષની ચાંદીએ અને આખે શરીરે નીકળેલે વિસ્ફોટક મટી જાય છે. નીલક રસની ગોળી ખાવાવાળાએ દૂધ, ઘી અને ગળપણ બિલકુલ ખાવાં નહિ, પણ તેલનાં ભજિયાં, તેલની પૂરી વગેરે ખાવાં, જો ખવાય નહિંતા આખા દિવસમાં એછામાં ઓછુ તલનું તેલ શેર ન જરૂર પીવું. ૰ા શેરથી વધારે પિવાય તે હરકત નથી, પણ આછું ચાલશે નહિ. જો તેલ એ' પડશે તે ભૂખ ઓછી થઈ જશે, જીવ કચવાશે અને ઊલટી થશે, તે ઉપદ્રવ તેલ વધુ પીવાથી મટશે.
શીતપિત્ત:-માણસના શરીરને ઘણા ઠંડા વાયુ લાગવાથી કરે દુષ્ટ થઇ પિત્તમાં મળી જાય છે. તે પિત્ત શરીરની અંદરના ભાગમાં રક્ત સાથે અને બહાર ચામડી ઉપર સ’ચાર કરે છે, તેને લેાકભાષામાં શીળવા કહે છે. તે શીળવાના શીતિપત્ત, ઉદ અને કાઢ એવા ત્રણ ભેદ્ર છે. જે શીળવામાં મચ્છર કરડે તેવાં ચામડી ઉપર ચાઠાં પડે છે અને જેમાં પુષ્કળ વલૂર છૂટે છે, તેને ઉર્જા કહે છે. આ રાગમાં ખંજવાળ આવે છે તે કફને લીધે, સાથે ખાસ્સા જેવી પીડા થાય છે તે વાયુને લીધે થાય છે અને ઊલટી, સ’તાપ અને બળતરા થાય છે, તે પિત્તને લીધે થાય છે. શીળવામાં વાયુ પ્રધાન હોય છે અને ઉર્દૂમાં કર્ પ્રધાન હેાય છે. જે રેગીને ટાઢથી કફ કુપિત થઇ લાલ ર'ગના ઢીમાં થાય છે અને ચળ ઘણી આવે છે; જે ચાઠાં વચમાંથી ઊ’ડાં અને કાર જરા ઊ'ચી હાય છે તેને કહે છે. જે માણસ ઊલટીનું એસડ
ઉદ્ય
For Private and Personal Use Only