________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગંદર, શુદાષ, શીતપિત્ત, વિસ તથા વિસ્ફોટક ૮૨૭
કરી રોકી રાખે છે અને તેની સાથે વાયુ, પિત્ત અને કફ પેાતાના હીન, મિથ્યા અને અતિયેાગથી ચામડી ઉપર ઢાડતાં અને જલદી થી ફેલાતાં મ'ડળા બનાવે છે, તેને વિસપ રાગ કહે છે. લેાકેામાં એ રાગ રતવાના નામથી ઓળખાય છે. જે વિસર્પીમાં વાતજ્વરનાં લક્ષણા હોય છે અને તેના સાજામાં સેયા ઘોંચાય એવી પીડા સાથે રોમાંચ ખડાં થાય છે તથા વિસર્પ લાંખે! હાય છે, તેને વાતવિસર્પ કહે છે. જે વિસપ' ર'ગે લાલ હાય છે અને જેમાં પિત્તજ્વરનાં લક્ષણ્ણા માલૂમ પડે છે તથા વિસપ થતાંજ ઉતાવળે અંગ પર ફેલાય છે તેને પિત્તવિસ` કહે છે. જે વિસપ'માં કફવરનાં લક્ષણા હાય છે, દેખાવમાં ચળકતા હાય છે અને જેમાં ચળ ઘણી આવે છે, તેને વિસ` કહે છે. સન્નિપાત વિસ માં ઉપર બતાવેલાં ત્રણે લક્ષણા થાય છે. વિસર્પમાં તાવ, ઊલટી, મૂર્છા, અતિસાર, તૃષા, ચકરી, હાડકામાં દુખાવે, અગ્નિમંદતા, આંખે અધારાં આવવાં, ભ્રમણા અને દ્વેષ વગેરે ઉપદ્રા થાય છે. આથી કરીને આખું શરીર અગ્નિમાં મળ્યા જેવું થાય છે. શરીરના જે જે ભાગા ઉપર તે વિસપ ફેલાતા જાય છે, તે તે ભાગ કાયલા જેવા કાળા, આસમાની કિવા રાતા રગના થઈ તરત સૂજી જાય છે. દેવતાથી દાઝવા પ્રમાણે તે ભાગ પર ફોલ્લા ઊપસી નીકળે છે અને તેમની ગતિ એટલી શીઘ્ર હાય છે કે, તેઓ હૃદય સુધી પહેાંચે છે, એટલે તે બળવાન થતાં શરીરને દુઃખદાયક થાય છે. આ વિસથી શુદ્ધિ અને નિદ્રાના નાશ થાય છે, શ્વાસ વધે છે, હેડકી આવે છે, ભેાંય પર કે પથારીમાં બેસતાં સુખ મળતું નથી, હરતાંફરતાં દુ:ખ વધે છે, મનને તથા તનને સ'તાપ હેાવાથી રેગીને મરણરૂપ ગાઢ નિદ્રા આવે છે. આ વિસને અગ્નિવિસપ` કહે છે. જ્યારે માણસના શરીરમાં કફ્ કુપિત થઇ વાયુના અટકાવ કરે છે, ત્યારે તે વાયુ કના ભેદ કરી
For Private and Personal Use Only