________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રણ તથા નાડીત્રણ
૨૦૯
L
તેજ વૈદ્ય, નહિ તે તે જ્ઞાન વગરના બધા વધના વેષમાં ચાર સમજવા.” કાચા ત્રણને પાટુ' સમજી અજ્ઞાનથી જે વૈદ્ય ફાડે છે, અથવા પાકેલા ત્રણના ઓષધેાપચાર કરી તેને ન મટાડતાં, તેની ઉપેક્ષા કરે છે, તે વૈદ્ય “ અવિચારી ચાંડાળ જાણવા. ’
(4
આગંતુક ત્રણના ઘણા ભેદે છે પરંતુ તેને છ ભાગમાં વહે ચવામાં આવ્યા છે.(૧) છિન્ન, (૨) ભિન્ન, (૩) વિદ્ધ, (૪) ક્ષત, (૫) પિચ્ચિત અને (૬) ધૃષ્ટ-નામના ત્રણેા છે. તેનાં જુદાં જુદાં લક્ષણ્ણા તથા ચિકિત્સા માધવનિદાન અને ભાવપ્રકાશમાંથી જાણી લેવાં. તે કરતાં વિશેષ અનુભવ મેળવવા હાય તે। અમારું “ કોષ નિરૂપણ ’” નામનુ' પુસ્તક વાંચવુ'. જો કેઇ ગ્રંથિ પાકીને ફૂટી ગઈ હાય અને તેમાં ઊડુ` ઘારું પડવુ' હાય, છતાં દાહ થતા હોય તે ધાળા મલમ તેમાં ભરીને તેના ઉપર સાદા મલમની પટ્ટી મારવાથી તે જખમ પુરાઇ આવી રુઝાઇ જાય છે. જો અગન ન અળતી હોય અને ખાડા પડયો હેાય તે તેમાં કાળિયા સરસનાં પાતરાંની અથવા લીમડાનાં પાતરાંની રાખાડીને તેલમાં કાલવીને ભરીને ઉપર સાદા મલમની પટ્ટી મારવાથી તે રુઝાઈ જાય છે.
લીમડાનું તેલઃ-લીમડાનાં પાતરાં દશ તેાલા લઈ તેને ઝીણાં ખાંડવાં. પછી તલનુ તેલ ચાળીશ તેાલા લઈ તેને પેણીમાં ગરમ કરવું, ગરમ થયા પછી લીમડાનાં પાતરાંના ભૂકા ચપટી ચપટી નાખતા જવા, અટલે તે ભજિયાંની પેઠે તળાઇને ભળી જશે. તમામ ખળી ગયા પછી તે તેલને કપડાથી ગાળી લઈ એક શીશીમાં ભરી મૂકવું. પછી જે ત્રણનું મુખ નાનુ હાય પણ પરુ આસપાસથી આવતું હાય અથવા નાડીત્રણ થયા હાય,તેા હાથેથી ખમાય એટલું દાખી તેમાંનુ' પરુ નીકળે એટલે કાઢી નાખવુ'. તેમાં એવી સંભાળ રાખવી કે દબાવતાં કેઈ ભાગ વધુ દુખાય નહિ.
For Private and Personal Use Only