________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિણ તથા નાડીત્રણ
રાના લક્ષણાવાળી વેદના થઈને પરુ નીકળે છે. જે ત્રણ અપકવ હોય છે તે તેના ઉપર હાથ મૂકતાં તે ગરમ લાગે છે, જે કઠણુ હોય છે, ચામડીને રંગ બદલાતું નથી અને તેમાં સણકા મારે છે; પણ વણે પાકી ચૂક્યો હોય તો તેમાં અગ્નિમાં બફાયા જેવી બળતરા થાય છે અને કીડીઓના ડંખ પ્રમાણે તનખ ઊઠે છે તથા જાણે તેને શસ્ત્રથી ચીયું હેય, લાકડીથી માર્યું હોય, હાથથી દાબીને ચગદી નાખ્યું હોય, એવી અસદા તીવ્ર વેદના ક્યારેક થાય છે અને ચામડીને રંગ બદલાય છે. ત્રણ પાકતાંગીને તાવ, તૃષા અને અરુચિના ઉપદ્રવ ભોગવવા પડે છે. પણ ત્રણ સંપૂર્ણ પાકી ચૂક્યો હોય તે વેદના શાંત થાય છે, જે રાતા રંગનો થઈ
ડે ઊતરે છે, ચામડી ઉપર કરચલી પડે છે, અંદરના ભાગમાં ચળ આવે છે, આસપાસને સેજે દાબતાં તેમાં ખાડા પડે છે, તે જાણવું કે આ ત્રણ પાકી ચૂક્યા છે. ત્રણમાં વાયુ વિના સણકા થતા નથી, પિત્ત વિના બળતરા થતી નથી અને કફ વિના પ. થતું નથી. મતલબ કે, ત્રણે દોષ એકઠા થઈને દરેક સજાને પકાવે છે. કેટલાક આચાર્યોને એ મત છે કે, ત્રણમાં પરુ તૈયાર થયું છે, તેથી તે ત્રણને ચીરીને પરું કાઢી નાખવું જોઈએ. જો તેમ કરવામાં નહિ આવે તે તે પરુ માંસ, નસ અને સ્નાયુઓને બગાડશે. આ બાબતમાં અમારો અનુભવ એ છે કે, રક્તમાં, માંસમાં મેદમાં કે હાડકામાં ગમે ત્યાં ત્રણ થવા લાયક સોજાનું સ્થાન હોય, પરંતુ તેમાં પરુ થયું એટલે અગ્નિતત્વની ઉત્પત્તિ થઈ ચૂકી. અને અગ્નિતત્વની હંમેશાં ઊર્ધ્વગતિ હેવાથી, તે ત્રણના નીચલા ભાગને તથા બાજુ પરના ભાગને બગાડતું નથી, પરંતુ માત્રા ઉપરના ભાગને બગાડીને ૫ને બહાર કાઢી નાખે છે. આ સિદ્ધાંત હોવાથી વ્રણમાં થોડું પણ પરુ થયું હોય તેને ચીરીને કાઢી નાખ વાની પ્રથા જે ચાલુ થયેલી છે, તેમાં ત્રણને ચીરીને પરુ કાઢી
For Private and Personal Use Only