________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગલગંડ, ગંડમાળ, ગ્રંથિ, અબુંદ અને વિકધિરગ ૦૫
T
-
--
૧ લઈ એ સર્વને એકસે પાણએ ધોયેલા ઘીમાં મેળવી મલમ બનાવી પાઠા ઉપર, બદ ઉપર અથવા ગમે તેવા ફેલા કે બાબ લાઈ ઉપર પડીને ઉપરથી કપડું ચટાડવું અને ઉપરથી કાળા પથરાથી શેક કરવો. એથી ગમે તેવી ગાંઠ હશે તો પણ વેરાઈ જશે; જે ફૂટી જાય તે ત્યાર પછી આ મલમ લગાડે નહિ, પણ સાદે મલમ લગાડે, તેથી રુઝાઈ જશે.
સૂચના –ઉપરના જે ક્ષારો લખેલા છે તેને તેલ લઈને તેમાં ૧૭ તેલા અજમે, ૧૭ તેલા મરી, ૧૭ તેલા જીરું, ૧૭ તોલા સુંઠ, ૧૭ તલા હીમજીહરડે, ૧૭ તલા બહેડાં, ૧૭ તલા હરડાં તથા ૧૭ તેલ કેકમ, ખાંડીને ખારમાં મેળવીને સાત પુટ ખાટાં લીંબુના દેવા અને પહેલા મેઢાની કાચની શીશીમાં ભરી મૂકવું. તે કોલેરામાં છ આનીભાર વજને ઠંડા પાણી સાથે દિવસમાં ત્રણ વખત આપવું. બરોળને માટે, ગુલમને માટે, પેઢાના દુખાવા માટે, અનાહ અને આધમાન વાયુ માટે ગરમ પાણી સાથે આપવું. આથી આ બધા રોગ મટે છે.
ઉ–ડૉકટર દાદર ગોપાળ રણદીવે-સુરત ખાછ ગૂમડાં તથા બરોળ ઉપરા-તાંબાની થાળીમાં મેરથથુ શુદ્ધ તેલ ૧ મૂકી તેમાં પા તોલો બા સાથે ઘૂંટવાથી પારે દેખાશે નહિ. પછી કપરાનું તેલ શેર નાખી ઘૂંટવું. બરાબર એકરસ થાય ત્યારે અંદર ઠંડું પાણી નાખી ઘૂંટવું. એ પ્રમાણે એકસો આઠ પાણીએ જોઈ, તેમાં કપૂર તેલ ૧ નાખી મેળવી દેવું. તેમાં નજર પ્રમાણે બદાર, શંખજીરું તથા હીરાદ
ખણ નાખી લગાવવાથી ત્રણ દિવસમાં ગડગામડ મટે છે. આ મલમ બહુ ઉપયોગી છે.
ગૂમડું ફોડવા માટે - હળદરની રાખ તથા ચૂને એન્ન કરી લેપ કરવાથી નસ્તરની માફક ગમડાને કેચી નાખે છે.
For Private and Personal Use Only