________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગલગડ, ગંડમાળ, ગ્રંથિ, અબુંદ અને વિદ્રધિંગ ૮૦૩
એટલે દરરોજ ગંડમાળ ઉપર એ મલમની પટ્ટી મારવાથી પાકેલી ગંડમાળ રુઝાઈ જાય છે.
૭. કલાઈ સફેતાને ગુલાબજળમાં ઘૂંટી છાંયામાં સૂકવી, ડુક્કરની ચરબી સાથે મેળવીને, ઝીણા કપડા પર ચોપડીને પટ્ટી મારવાથી પાકેલી ગંડમાળ રુઝાઈ જાય છે.
૮. લેપટ–ગૂગળ તેલા જ, સેનાને તેલા ૨ અને સેમલ તેલ ૧ લઈ એને પાણીમાં ઘૂંટી મલમ જેવું થાય, ત્યારે ગાંઠ ઉપર જાડો લેપ કરી ઉપર કપડું મૂકવું. જે ગાંઠ વેરાવાની હશે તો વેરાશે, નહિ તે પાકીને ફૂટી જશે. આ લેપથી પ્લેગની ગાંઠે તથા બદની ગાંઠે પણ સારી થાય છે.
૨-બ્રહ્મચારી આત્મારામ ત્રિવેદી ૧, કાચબાના બરડાની કોરેડ ઘસીને ચોપડવાથી કઠમાળ, મટી જાય છે.
૨. આકડાના દૂધમાં કાથો તથા રેવંચીને શીરો ઘસીને ગાંઠ ઉપર દિવસમાં બે વાર લેપ કરવો. એ પ્રમાણે ત્રણ દિવસ કરવાથી ગમે તે જાતની ગાંઠ નરમ પડી જાય છે.
૩-વૈદ્ય કચરાલાલ જેઠાલાલ ગાંધી–પાટણ પાનમાં ખાવાને કળીચૂને તેલે છે તથા ખડી તેલે એ બન્ને પાણી સાથે મેળવી લેપ કર; જેથી શરૂઆતની ગાંઠ બેસી જશે અને બેસી નહિ જાય તે પાકીને નીકળી જશે. જે દવા ચેપડવાથી અગન બળતી જણાય તે ખડી બરાબર વજને મેળવીને લેપ કરે. આ લેપથી ખાસ કરીને રળી પાકીને નીકળી જાય છે. ફૂટ્યા પછી કાળા મલમની પટ્ટી મારવી કે જેથી રુઝાઈ જશે.
ક-વૈદ્ય મણિલાલ ગણપતિશંકર ભટ્ટ-સુરત ધળી ગેકણ જેને આપણે ગરણું અથવા ગાયના ફૂલને
For Private and Personal Use Only