________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२१-ऋण तथा नाडीव्रण
Sઇ છે
જ્યારે શરીરમાં રહેલ વ્યાનવાયુ અવ્યવસ્થિતપણે રસ, રક્ત, માંસ તથા મેદને વહન થવાની નસમાં અવ્યવસ્થા ઊભી કરી, ધાતુઓને વહેતી અટકાવી રેકી રાખે છે, ત્યારે તે ધાતુઓમાં ગ્રંથિ (ગેડ) ઉત્પન્ન કરે છે. તે ગોડ રસ અને રક્તગત હોય તે સાધારણ ઉપચારથી મટી જાય છે. પરંતુ તે વિકાર માં ગત અને થવા મેદગત હોય, તે તે ગેડની ચિકિત્સા કરતાં જરા ભૂલ થાય તે તેનું નાસૂર બની જાય છે, જેને આયુર્વેદ ત્રણ કહે છે. જ્યારે માંસગત કે મેદગત થયેલી ગ્રંથિ પિત્ત અથવા કફને આશ્રિત થાય છે, ત્યારે ધાતુઓને વહેવાવાળી ધમનિઓ, કંદરાઓ અથવા નમાં વિકારને લઈ જઈ, ઊંડાણ સુધી તે તે નસોને પકવે છે. એટલે પગના ઘૂંટણમાં દરદ હોય ત્યાંથી પરુ નીકળતું હોય તથા જાંઘના ભાગ ઉપર દાબીએ તે ઘૂંટણ આગળથી પરુ નીકળતું હોય તેને નાડીત્રણ કહે છે. તે ત્રણે વાતપ્રધાન,પિત્તપ્રધાન,કફપ્રધાન, ત્રિદોષપ્રધાન, રક્તપ્રધાન અને આગંતુક એમ છ પ્રકારના ગણાય છે. જે ત્રણ વાયુપ્રધાન હોય છે, તે થોડે પાકે છે અને થોડે કાચે રહે છે. જે ત્રણ પિત્તપ્રધાન હોય છે તે જલદી પાકી જાય છે. જે ત્રણ કફપ્રધાન હોય છે તેને પાકતાં ઘણી વાર લાગે છે. જે ત્રણે રક્તપ્રધાન હોય છે અથવા આગંતુક એટલે વાગવા–વધાવાથી થયેલ હોય છે તે ઘણે જલદી પાકી જાય છે. વાતપ્રધાન ત્રણમાં થી લેહી અને પરુ થોડું થોડું વહે છે. પિત્તપ્રધાનમાંથી પાતળું પર વહે છે અથવા એકલું ચળાવણું લેહી વહે છે. કફપ્રધાન ત્રણમાંથી ધોળું, ચીકણું પવહે છે, તેમ રક્તપ્રધાન, આગંતુક અને ત્રિદેષ ત્રણેમાં પણ જે જે દેષને મેળાપ થયેલ હોય છે, તે તે
For Private and Personal Use Only