________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮૨
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
- -
-
અવસ્થામાં જે વૈદ્ય સાવધાની રાગી કાળજીપૂર્વક બે આનીભાર અફીણને બે તોલા પાણીમાં પીગળાવી તેને કસૂબો બધો એકજ વખતમાં પાઈ દે તે તેજ ક્ષણે આંતરડું પિતાને સ્થાને બેસી જાય છે તે ફરી ઊતરતું જ નથી. પણ કસૂબે પાયા પછી અફીણના ઝેરની કંઈક અસર દેખાય તે થોડું હિંગનું પાણી કરી પાઈદેવાથી અફીણનું વિષ તરત ઊતરી જશે. પરંતુ આ અફીણ પાવાને ઉપચાર વિદ્વાન અને બુદ્ધિમાન વૈદ્યની હાજરી સિવાય કોઈએ કદી (અજમાવો નહિ, એવી અમારી ખાસ આગ્રહપૂર્વક ભલામણ છે. उदररोग, शोथरोग अने अंडवृद्धिना उपायो
૧-વૈદ્ય ધીરજલાલ દલપતરામ-સુરત ૧. અમૃતગુટિકા -ગળોસત્ત્વ, સૂરોખાર, નવસાર, એળિયે, હીરાકસી, કલમ, કરિયાતું, મરી, સૂઠ અને સંચળ એકેક ભાગ લેવાં; કડુ ૧૦ ભાગ લઈને ખાંડી વસ્ત્રગાળ ચૂર્ણ કરવું. પછી ગોળી વળાય એટલે કુંવારને રસ નાખી, એક દિવસ ખલ કરી ચણા જેવડી ગોળી વાળી, દિવસમાં ત્રણ વખત વરિયાળીના ઉકાળા સાથે આપવાથી તમામ જાતના ઉદરરોગ મટે છે.
૨. કપડવંછ સાબુ, સૂંઠ, તજ, સંચળ, સાજી, અને ફુલાવેલી ફટકડી બખે તેલા, એળિયે, બળ, દિકામાલી ચાર ચાર તેલા લેવી. એનું ચૂર્ણ કરી તેમાં કુંવારને રસ શેર રા તથા ગેળ શેર રા નાખી બરણીમાં ભરી ૧૫ દિવસ એકાંતમાં રાખી મૂકવું. પછી તેમાંથી ગાળીને સવારસાંજ રૂપિયા કે અડધાભાર, મધ મેળવી પીવાથી ઉદરરોગ નાશ પામે છે.
૨-વૈદ્ય બાલકૃષ્ણ રત્નેશ્વર-સુરત ૧. નગેડને રસ તોલા ૨, ગોમૂત્ર તેલા ૪માં મેળવી પીવાથી સાત દિવસમાં લીહાદર મટે છે.
For Private and Personal Use Only