________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- • - ગન ખાધના કરવા
ગલગંડ, ગંડમાળે પ્રણિીનમાર્ણ અને વિધિગ ૭૯૯ તડકે મૂક અને કપૂરને વાટવાનું શરૂ કરવું. થોડી વારે શેરીલેબાન નાખો અને ઘુંટવું. શેરી લબાન તેમાં મળી જાય તે પછી ગુજજર, તે પછી ગૂગળ, તે પછી લેબાન અને છેલ્લે પારાગંધકની કાજળી મેળવીને ખૂબ ઘૂંટવું. વાટતાં વાટતાં મલમ જે નરમ થાય ત્યારે તેને રાખી મૂકો. એ મલમથી ગાંઠે પીગળે છે, પાકે છે અને પાકેલી હોય તે રુઝાય છે તથા નાસૂર પણ સારા થાય છે.
મૅરથથાને મલમ –બે તોલા કાળે મલમ લઈ તેને પીગળાવ. પછી તેમાં મોરથુ તોલે , સેમલ તેલે , સં. ચોરો તે લે છે અને કળીચૂનો તોલ થા, વાટીને મેળવો. તે મલમને એક ડબ્બીમાં રાખી મૂકવે. જ્યારે કોઈ દરદ પાકીને તૈયાર થયું હોય ત્યારે આ મલમનું એક ટપકું જ્યાં દરદનું મેં જણાતું હોય ત્યાં આગળ કરી તેના ઉપર ચાલું મલમની પટ્ટી મારવી, એટલે ત્યાંથી તે દરદ ફૂટી જશે તેથી નસ્તર મારવાની જરૂર પડશે નહિ.
દરદને રડવાને લેપર-બાજરીને લેટ તેલા ૨, પાપડિયો સંચોર તોલે , મીઠું તેલે છે અને હળદર તો વા એને લેટ સાથે મેળવી પાણીમાં કઢી જેવું પાતળું કરી, તાપ પર ખદખદાવતાં ઘેંસ જેવું જાડું થાય એટલે જરા ગરમ ગરમ, દરદ ઉપર ચોપડવાથી કલાક અર્ધા કલાકમાં દરદને ફાડી નાખે છે.
ગલગંડ આદિ તમામ ગાંઠો ઉપર બેરજાના મલમની અથવા સાદા મલમની અથવા તડકાના મલમની પટ્ટી મારવી. અને જે ગાંઠ પાકીને ફૂટી જાય તેમાં રેષા કે બત્તી મૂકવી નહિ; પણ જે મલમથી ગાંઠ પાકીને ફૂટી હાય તેજ મલમ તેના ઉપર ચાલુ રાખો, એટલે તેનું નાસૂર બનશે નહિ પણ તેમને કાચો ભાગ બધા નીકળી જશે
For Private and Personal Use Only