________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦૮ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે વિધિને તથા ગલગંડને બહ સાચવવા પડે છે. એકંદરે જતાં જે ગાંઠને રેગી પિતાની આંખે જોઈ શક્તા નથી, તે ઘણું કરીને સારી થતી નથી. ગલગંડથી અબુંદ સુધીના રોગોમાં જે ગાંઠે થાય છે, તેના ઉપર શેક-બફારા નહિ કરતાં માત્ર મલમપટ્ટા કરવાથી ફાયદો થાય છે, પણ વિધિમાં મલમપટ્ટા કારગત થતા નથી. તમામ જાતની ગાંઠે જે કષ્ટસાધ્ય કે અસાધ્ય ગણાય છે, તે તમામની મૂળ ઉત્પત્તિ પ્રમેહમાંથી અથવા ટાંકી (સિફિલિસ), માંથી ઘણું કરીને થયેલી હોય છે. આ પ્રમેહ અથવા ટાંકીને રોગ માબાપ તરફથી જેમ જેમ ઘણું પિઢીથી ઊતરતે આવ્યા હેય, તેમ તેમ વધારે અસાધ્ય થતો જાય છે. એટલા માટે ગલગંડથી માંડીને અબુદ સુધીને રેગીને હાથમાં લેતાં પહેલાં ચેખી શરત કરવી કે, એક જાતની ગોળી બાર માસ સુધી ખાવી પડશે અને એક જ જાતના મલમલની પટ્ટી બાર માસ સુધી લગાડવી પડશે. અને તે રોગીને હિંગ, ચણા અથવા ચણાના પદાર્થો, ખાંડ અને આદુની પરેજી પળાવવી પડશે. એવી શરત કર્યા પછી જે પ્રમેહમાંથી વાર મળી ગાંઠ થઈ હોય તે તેને “ચંદ્રપ્રભા ગુટિકા ” ની બબ્બે ગોળી દિવસમાં ત્રણ વાર પાણી સાથે આપવી. અને જે વારસામાં ટાકીના રોગથી અથવા પિતે ઉપજાવેલી ટાંકીમાંથી ગાંઠ થઈ હોય, તે પચ્યાગૂગળ, કિશોર ગૂગળ અથવા અમૃતાદિ ગૂગળની બબ્બે ગોળી દિવસમાં ત્રણ વાર પાણી સાથે આપવી. - તડકાનો મલમ -પા તેલા ૩, ગંધક તેલા ૩, શેરી લેબાન તેલા ૩, ગુજજર તેલા ૩, ગૂગળ તેલા ૩, કેડિયે લેબાન તેલા ૩ અને દેશી કપૂર તેલા ૧૮ લઈ પ્રથમ પારા ગંધકની કાજળી કરવી. બાકીનાં વસાણાં જુદાં જુદાં વાટવાં. પછી કપૂરને ખરલમાં નાખી તે ખરલને ચિત્ર-વૈશાખના સખ્ત તાપમાં
For Private and Personal Use Only