________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉ૮૬
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો
૭–વૈધ આણંદજી અને સવજી પીતાંબર-ઉના * જળોદર માટે નારસિંહ ચૂર્ણ અને આરોગ્યવર્ધક રસ બે વખત દૂધમાં બળે વાલ આપ. દરદીને ફક્ત દૂધ પર રાખે, જેથી જળદર મટે છે.
૮-વૈદ્ય નંદલાલ પ્રાગજી-નાગેશ્રી અષ્ટ ઉદરરોગ –પ્રથમ મળનું પાચન કરનાર કવાથ બેત્રણ વખત આપી પછી ઘીનું સનેહપાન બેચાર દિવસ કરાવી, કઠે. સ્નિગ્ધ થયે દેશ, કાળ, વય તથા બળાબળને વિચાર કરી, નારયણચૂર્ણ લે છે, થા અને છેવટે ૧ તોલા સુધી ગ્ય અનુપાન સાથે આપવું. આ નારાયણચૂર્ણ વિરેચક છે, માટે માફકસર આપવું. પ્રથમ વા તોલે આપવું અને પછી વધારતાં સહન કરે તેટલું આપવું. છાતીને રેગ, પાંડુ, શ્વાસ, ખાંસી, ભગંદર, અગ્નિમાંદ્ય, તાવ, કુષ્ણ, ગ્રહણ, ગલગંડ, ગુલમ, પ્લીહાદર, ચક્રોદર, કઠોદર, જળોદર, સફેદર અને નીલકંઠ એ ઉદરના અણગ, તથા શૂળ, સેજા આદિ ઉદરના હરકેઈ રેગ ટાળવામાં રામબાણ સિદ્ધોપચાર છે. આ ચૂર્ણ મહાપ્રતાપી હોવાથી દરેક શાસ્ત્રકારે પસંદ કરેલ છે.
૯-બ્રહ્મચારી આત્માનંદ ત્રિવેદી ઉદરરોગ-સાજીખાર ટાંક ૭, પાપડિખાર ટાંક ૭, બીડ. લવણ ટાંક ૭, ફટકડી ટાંક ૭, ટંકણ ટાંક ૭, વડાગરું ટાંક ૭, રાઈ ટાંક ૭ એ સર્વને વાટી કાંટાળા થરમાં ભરીને માટીના હાંડલામાં ભરી મુદ્રા કરી ગજપુટ આપ. તેની ભસ્મ થાય ત્યારે પછી તેમાં થી ટાંક ના પાણી સાથે ખવરાવવાથી બળ, ગુલમ, લેહીની ગાંઠ, સારણગાંઠ તથા અંડવૃદ્ધિ મટે છે.
For Private and Personal Use Only