________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉદરરોગ, શારોગ ને અડવૃદ્ધિ
૧
ગોળના પાણીમાં આપવુ' જેથી સારા રેચ થશે. ત્યાર બાદ નાઇના પ્રયાગ કરવાથી સાજા મટી જશે.
૧૯–એક વૈદ્યરાજ જેમનુ' નામડામ મળ્યું' નથી
સર્વાંગશાફ માટે:-ઊભી રી’ગણીનાં મૂળ, ભોંયરી’ગણીનાં મૂળ, ગળા, સાટોડીનાં મૂળ, અરડૂસેા, હીમજ અને ઈંદ્રામણાનાં મૂળ, એના કવાથ કરી પીવાથી સર્વાંગશેાફ મટે છે. તાવ, ઊલટી, ઉત્તરરાગ, શૂળ, ઉધરસ તથા પેટનાં દરદી માટે અકસીર છે. ૨૦-વૈધ અંબારામ શ’કરજી–વાગડ
૧. મેદરાગ (શરીરનું જાડાપણું ):-લાખડના ગાળા લાલચાળ તપાવી સાત વખત પાણીમાં ઠારવા, તે પાણી પીવુ' તથા તેજ પાણીથી રસાઈ બનાવવી એવા રિવાજ હંમેશ રાખવાથી મેદરાગ મટે છે.
૨. ગળે, એલચી, કડાછાલ, હરડેઠળ, બહેડાંઢળ અને આમળાં તે તમામ રકમેા એક એકથી ચડતે ભાગે લેવી. તેનુ આરીક ચૂર્ણ કરી તે સની ખરાખર ચૈાગરાજ ગૂગળ લેવા, તેને મિશ્ર કરી તેમાંથી ટાંક ૧૫ મધ સાથે લેવાથી મેદરાગ મટે છે. હમેશાં મધ-પાણી પીવાથી પણ મેદરેાગ મટે છે.
૨૧–વૈદ્ય ધીરજરામ દલપતરામ-સુરત
૧. અડવૃદ્ધિના ઉપાય:-સેાનાગેરુ, આમળાં, રેવચીને શીરા, આંબાહળદર અને લેધર એને લીલી હળદરના રસમાં વાટી લેપ કરવાથી અંડવૃદ્ધિ મટે છે.
૨. પટ્ટી:-ગૂગળ, એળિયા અને સેલારસ એ ત્રણેને એર’ડા નાં પાતરાનાં રસમાં ઘૂ'ટી પટ્ટી મારવાથી અંડવૃદ્ધિ મટે છે. ૩. પટ્ટા --ગઢ એરો લાવી તેમાં ચેડુ' સિંદુર મેળવી ખૂબ
For Private and Personal Use Only