________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગલગંડ, ગંડમાળ, ગ્રંથિ, અબુધ અને વિકધિરગ ૭૯૩
-
---
-
-
-
-
- -
-
-
-
તેને તમાકુના રસની ત્રણ ભાવના આપી, બાર જેવડી ગળી વાળી પાણીમાં અથવા તમાકુના રસની અંદર ઘસી લેપ કરી, અડાયાંને એક કલાક શેક કરે. એ પ્રમાણે ત્રણ દિવસ કરવાથી રોગીને આરામ થાય છે.
૨૫-સાધુ ગંગાદાસજી સેવાદાસજી-સુરત
સરસિયું તેલ તોલા ૧૦ અને અફીણ તેલ ૧ એ બન્નેને કકડાવી ક૫ડે ગાળી લેવાં. પછી જેની કેથળીએ રસ ઊતર્યો હોય તે ઉપર ચેપડીને તેના પર પાકાં ચેવલી પાન બાંધી, તે ઉપર
ફણના આકાર જે લંગોટ બનાવી બાંધવે. જે દસ્ત સાફ ન આવતો હોય તે ચા સાથે દિવેલ પાવું. જે કળતર થતું હોય તે સિદડાને શેક કરે.
૨૬-વૈદ્ય ધીરજલાલ માણેકલાલ-વડોદરા હીરાકસી અને સિંધવ સમભાગે લઈ એરંડિયા તેલમાં મેળવી અંડ ઉપર લેપ કરી રૂ બાંધી લંગોટ પહેરી સૂઈ રહેવાથી થતી અંડવૃદ્ધિ તરત મટે છે. ૨૦- ૯, હ8, શથિ,
अवंद अने विद्रधिरोग
- -
-
-
- -
મ
-
માણસના શરીરના બંધારણ તરફ જતાં રસનું રક્ત અને રક્તનું માંસ બને છે. તે માંસને પકવ કરનારું પિત્ત અને તેને કઠણ કરનાર વાયુ જે પ્રકારે બરાબર પાકેલા સ્નાયુઓના ભાગ પાડે છે, તે પ્રકારે તે વાયુ માંસમાં પ્રવેશ કરીને માંસની પિશી (કટકા) રૂપ ભાગ પાડે છે, તેને માંસપેશી કહે છે. એવી માંસ
For Private and Personal Use Only