________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨
શ્રીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો
ઘૂંટવુ. જ્યારે ખરાખર એકરસ થાય, ત્યારે જાડા કપડા પર ચાપડીને પટ્ટો મારવેા, આથી અંડવૃદ્ધિ મટે છે. પણ આ પટ્ટો મારતાં પહેલાં ખાલ સાક્ કરવા, નહિ તા પટ્ટો ઉખેડતાં વાળ તૂટીને નવી ઈજા થશે. ગરમ પાણીથી પટ્ટો ઉખેડવા.
૪. તેલઃ–એરડિયા તેલમાં તેલની અરેાખર એરડીનાં પાતરાંના રસ નાખી પકાવવુ. પાણી મળી જાય ને તેલજ ખાકી રહે, ત્યારે તે તેલ અવૃદ્ધિ પર ઘસીને ખમાય તેવું ઊનું પાણી ઉપર રેડવુ' જેથી ઘણાં જૂનાં દરદો લાંબી મુદતે મટી જાય છે.
૨૨-એક વૈધરાજ જેમનુ' નામડામ મળ્યુ નથી
અંડવૃદ્ધિ માટે:-હાથલા થાર લાવી તેની ઉપરથી કાંટા કાઢી ચીરી, તેની ઉપર હળદર તથા મીઠું ભભરાવી ભેગાં કરી, એક લૂગડામાં વી’ટી કપડમટ્ટી કરી, અગ્નિમાં સહેજ ગરમ કરી કપડટ્ટી કાઢી નાખી છૂટ્ટી આંધવાથી અંડવૃદ્ધિ મટે છે. ૨૩-વૈધ નૂરમહમદ હમીર-રાજકોટ
અંડવૃદ્ધિ માટે:-આકડાનાં લીલાં પાન લાવી તેને ધોઇ, જાડી નસો કાઢી નાખી, થાડા સિ’ધવ મેળવી વાટી ગરમ કરી, રાત્રે સૂતી વખતે વધરાવળ પર લગાડવુ'. આના એત્રણ લેપથી તદ્દન મટી જાય છે. આ લેપથી પ્લાસ્ટર ઊઠે છે, માટે સવારે ગાળમાં ઘેાડુ' પાણી મેળવી જાડા લેપ અડધા કલાક રાખવાથી ઊઠેલે ભાગ શાન્ત થાય છે; એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તેમજ આ પ્રત્યેાગ કરતી વખતે એડિયા તેલના ફ્ચ પણ સાથે સાથે આપવા, જેથી અડવૃદ્ધિ અવશ્ય મટી જાય છે.
૨૪-વૈદ્ય સન્મુખલાલ લલ્લુભાઈ સુરત સ્વાંગી ગુટિકા-પાટણી ટંકણખારનું વસ્ત્રગાળ ચૂણું કરીને
For Private and Personal Use Only