________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૯૦
શ્રીઆર્યુવેદ્ય નિબંધમાળા-ભાગ ૨ જો
હાય, શરીરના સાંધામાં કળતર થતી હોય, પાતળા ઝાડા થતા હાય, આંખમાં તમ્મર આવતાં હાય, ઊલટી થતી હૈાય, તેને મટાડે છે તથા વીશ પ્રકારના પ્રમેહને, કેડના સાંધાને, પેશામ ઘણી વખત થતા હોય તેને, ગોળી મેાટી થઇ હોય તેને, અજી ણુથી છાતીમાં દાહ થયેા હાય, તેને ખાધું પચતું ન હેાય તેને, કોઈ પણ પ્રકારના તાવ હાય તેને અને પેટમાં કૃમિ થયા હોય તેને આ ગોળી આપવાથી સર્વ શાંત થાય છે.
૧૬-વૈદ્ય સન્મુખલાલ લલ્લુભાઈ–સુરત
વિશ્વાદિ લેપઃ–સૂંઠ, બટાકાનું મૂળ, સાટોડીનું મૂળ, દારૂહળદર, આંબાહળદર, તેલિયા દેવદાર, ઘેાડાવજ, સરપ’ખાના રસ અથવા મૂળ એ દરેક વસ્તુને સરપ`ખાના રસમાં અથવા તેલ ન મળે તા પાણીમાં ઘસી ખદખદાવી ચેાપડવાથી સેાજા મટે છે.
૧૭-વૈદ્ય છગનલાલ આત્મારામ–સુરત
૧. રક્તશુદ્ધિ ચૂણું:-મજી, ત્રિફળા, આંબાહળદર, સેાનાસુખી કુંવાડિયાનાં ખી, લિખેળીની મીંજ, કેવડાના ઢોડા, દાડમનાં ફૂલ, સિ ́ધવ અને સ’ચળ એ સર્વ સમભાગે લઇ વસ્ત્રગાળ ચૂણું કરી, દિવસમાં ત્રણ વખત ગરમ પાણી સાથે ખાવાથી સેાા મટે છે.
ર. મંજીષ્ઠાદિ ચૂર્ણ:-મજીડ, ત્રિફળા, સોનામુખી અને ગુલામનાં ફૂલ સર્વે સમભાગે લઇ ખાંડી સાકરના ચૂર્ણ સાથે દિવમાં ત્રણ વખત ખાવાથી રક્તશુદ્ધિ થઇ સેાજા મટે છે. ૧૮-વૈદ્ય નૂરમહમદ હમીર–રાજકોટ
સાજા માટે:-કડવી નાઈનું ચૂર્ણ ઢેઢ આનીભાર દિવસમાં બે વખત આપવું, પછી ત્રણ વખત આપવું, તે પછી બે આની. ભાર માત્રા આપવી. પરંતુ પ્રથમ નસેતરનું છે આનીભાર ચૂર્ણ
For Private and Personal Use Only