________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હ૮૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
- ----- --વાર
: કાકા ન કર
વા
- પ. પુનર્નવાષ્ટક કવાથ-વેતપુનર્નવા (તાજી અને લીલી) લીમડાની અંતરછાલ, પટોળ (પરવળ) નાં લીલાં પાન, સૂંઠ, કડુ, જાડી લીલી ગળે, દેવદાર અને હરડે એ દરેક ત્રણ ત્રણ માસા લેવાં અને તેને છ તેલા પાણીમાં ઉકાળી ચતુર્થીશ અવશેષ રાખી કપડે ગાળી, છ માસા મધ મેળવી, હમેશાં સવારમાં પીએ તે સોજાને માટે આ એક રામબાણ ઔષધિ છે. ૧૨-વૈદ્ય આણંદજી અને પીતાંબર સવજી-ઉના
સેજ માટે –પુનર્નવાષ્ટક કવાથ તેમજ મંડૂરભમ બબ્બે વાલ સવારસાંજ આપવાથી મટે છે. દદીને ફક્ત દૂધ પરજ રાખ.
૧૩-વૈધ અમારામ કરે ૫ડચ-વાગડ
૧. શેથગ માટે-સાટોડી, દેવદાર, સૂંઠ, સરસવ અને સરગવાની છાલ સર્વ સરખે ભાગે લઈ વાટી, કાંજીમાં અથવા ખાટી છાશમાં મેળવી લેપ કરવાથી સર્વ પ્રકારના સોજા મટી જાય છે.
૨. વછનાગ, ઝેરકેચલાં, મીંઢળ, એળિ અને આકડાનાં પાનને રસ કાઢી તેમાં સર્વ વાટી ચેપડવાથી સોજા મટી જાય છે.
૩. ધંતૂરાનાં પાનને રસ ગૂગળ મેળવી લગાડવાથી પણ સોજા મટે છે.
૪. કાંસકીનાં પાન, આકડાનાં પાન તથા એરંડાનાં પાન વાટી ગરમ કરી સોજા ઉપર ચોપડવાથી સોજો ઊતરી જાય છે.
૫. ઉપલેટ ટાંક ૧ અને હીરાકસી ટાંક ૧ વાટી ચૌદ પડીકાં કરી દરરોજ એક પડીકું ખવડાવવું. ચૌદ દિવસ ખવડાવવાથી સજા ઊતરે છે તેમજ પેટને વાયુ મટે છે.
૬. એખરાને રસ શેર ૭, સરગવાને રસ શેર ૨ અને
For Private and Personal Use Only