________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉદરરોગ, શ
ગ
ને અંડવૃદ્ધિ
૭૮૯
અરણીને રસ શેર ૩ આખે શરીરે ચોળી તડકે બેસવું. આથી તમામ જાતના સોજા મટે છે.
૭. એના માટે કવાથ-સાટોડીનાં મૂળ, હળદર, દારુહળદર, દેવદાર, સૂંઠ, હરડે, બળ, ચિત્ર અને ભારંગ એને વિધિપૂર્વક કવાથ કરી પીવાથી પગ, મેં તથા પેટના સોજા ઊતરી જાય છે.
૮. અગથિયાનાં મૂળ અને કાળા ધંતૂરાનાં મૂળ બેને વાટી ગેમૂત્રમાં લૂગદી જેવું કરી ઊના પાણીમાં ખદખદાવી શરીરે ચેપડવાથી સોજા ઊતરી જાય છે. હરકોઈ પ્રકારના સેજાને મટાડે છે.
૯. અરડૂસીનાં પાન તથા લીમડાનાં પાન વાટી બાફી બાંધવાથી સજા ઊતરી જાય છે.
૧૪-વૈદ્ય ત્રિકમલાલ કાળીદાસ શાહ--ખાનપુર
બહાર તથા અંદરના જા–વસાર બલ્બ વાલ પાણી સાથે દિવસમાં ત્રણ વાર પીવાથી એક અથવા બે સપ્તાહમાં સેક્સ મટે છે.
૧પ-બ્રહ્મચારી આત્માનંદ ત્રિવેદી ભૈરવ ગુટિકા -કરિયાતું તેલા ૪, ચિત્રક, પીપરીમૂળ, પાપડખાર, અજમે, પહાડમૂળ, ઇંદ્રજવ, વડાગરું, પીપર, જવખાર, આમળાં, સૂરણ, અરડૂસીનાં પાન, બંગડીખાર, સાજીખાર, બહેડા, અજમોદ, સિંધવ, શાહજીરું, સૂંઠ, લસણ, હરડાં, કે, સંચળ, રેવંચીની ખટાઈ અને લીંડીપીપર એ બબ્બે લા લેવાં. સર્વને ભેગાં કરી વસ્ત્રગાળ ચૂર્ણ બનાવી ગોળ મેળવી ત્રણ દિવસ સુધી ખૂબ ખરલ કરવું અને તેની ચણીબોર જેવડી ગોળી વાળી દરરોજ પ્રાતઃકાળે ફક્ત એક ગોળી ગરમ પાણી સાથે આપવી. પરેજીમાં તેલ, મરચું ખટાશ તથા વાયડી ચીજો ખાવી નહિ. જેથી સોજો અંગ ઉપર નબળાઈથી આવ્યું હોય, કમળાથી થયે
For Private and Personal Use Only