________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉદરરોગ, શેથગ ને અંડવૃદ્ધિ
૭૮૫
૪– શ્યામચંદ ગેવર્ધનરામ-ખાખરેચી
ઉદરરોગ માટે:-સરપંખાની જડ તથા મરીના સાત દાણા પાણીમાં એકત્ર કરી બે મહિને પીવાથી પ્લીહા તથા ઉદરરોગ મટી જાય છે. પચ્ચ–બરાબર પાળવું.
પ-વૈદ્ય વિશ્વનાથ અમૃત મંજૂરે-કાર જળદર માટે-સોનામુખી તોલો , શુદ્ધ નેપાળો તોલો , મરકીનાં બી તલા ૨, વરિયાળી તોલા ૨, નસેતર તેલા ૨ અને ઝેરકચૂરો તોલે ૧ એ સર્વને વાટી ચાર આનીભાર બે વખત આપવાથી જળદર, નાળકેટ, મબારબી વગેરે તથા શોરોગ તથા ઉદરરોગ મટે છે.
૬-વૈદ્ય ગોવર્ધનરાવ–પાટણ ૧. પેટમાં ગાંઠ અગર બળ હોય તેને ઉપાયમહુડાં શેર ૧૦ અને છાશ મણ એક તેને એક મોટી કે તાંબાની ગેળીમાં ભરી તેની અંદર લોખંડની સાંકળો ગરમ લાલચોળ કરી ત્રણચાર વખત છમકારવી. પછી તે મહુડાં તથા છાશ એક થઈ જાડે પાક થાય ત્યાં સુધી બાળવી. પછી તેને એક નાના માટલામાં ભરી મુદ્રા કરી, એક ખાતર નાખેલી જમીનમાં અથવા ઉકરડા જેવી જમીનમાં બેત્રણ હાથ ઊંડે ખાડો કરી, તેમાં દાટી તેને સાત દિવસ પછી કાઢી, દિવસમાં એક વખત બે તોલા આ૫વાથી ગાંઠ અગર બળ મટી જાય છે, એવો અમારે ખાસ અનુભવ છે.
૨. સવારમાં સૂર્યોદય પહેલાં રોગીને જગાડીને જે વાડીની અંદર વંતાક (ગણ) વાવેલાં હોય તે વાડીની અંદર લઈ જઈ વંતાક તોડી (સૂર્યનું કિરણ ન પડે તેટલું જલદી)તરત જ ખવડાવી દેવું. આથી સાત દિવસમાં તે ગાંઠને અવશ્ય મટાડે છે.
For Private and Personal Use Only