________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉદરરોગ, શોથેરગ ને અંડવૃદ્ધિ
| ૭૮૧
ના નાના
-
-
-
-
-
- -
-
-
-
લંગોટ કસવાથી તે રસ ઊતરી જાય છે. શરૂઆતમાં પાછું ઊતરતું હોય કે ચરબી ઊતરતી હોય તે આ ખરડ અથવા નાઈકંદ ઘસીને ચોપડવાથી બહુ ફાયદે કરે છે. વધારે પાણી ઊતર્યું હોય અથવા ચરબી હોય તે તેના પર ગુલેઅરમાની અને ગુલાબજળ સતત લગાડવાથી અને તે સાથે સવારસાંજ બે વખત એકેક તેલ નારાયણ તેલ ગરમ પાણીમાં નાખી લાંબા વખત સુધી પાવાથી અંડવૃદ્ધિ મટી જાય છે, તે ફરી થતી નથી. અથવા નીચે બતાવ્યા પ્રમાણે વૃદ્ધિરસને ઉપચારથી પણ તે મટે છે.
વૃદ્ધિરસઃ-શુદ્ધ પારે ૧૦ તલા, શુદ્ધ ગંધક ૧૦ તેલા, સુવર્ણ માસિક ભસ્મ તોલા ૨૦ અને હીમજી હરડે ૪૦ તલા લઈ પારાગંધકની કાજળી કરી, તેમાં માક્ષિક તથા હમજી હરડેને મેળવી એરંડાનાં પાતરાંના રસની ત્રણ ભાવના આપી તેની ચણા ચણા જેવડી ગોળી વાળી, અંડવૃદ્ધિના રેગીને દિવસમાં બે અથવા ત્રણ વાર એક થી બે ગેળી પાણી સાથે આપવાથી લાંબે દિવસે અંડવૃદ્ધિ મટી જાય છે, તે પાછી થતી નથી, પરંતુ આ ગેળી ખાતાં જુલાબ સાફ નહિ આવે તે ગોળીની સાથે છેડો હીમજને ભૂકે મેળવીને ખવડાવ એટલે વૃદ્ધિ મટે છે. એટલું યાદ રાખવું કેપિત્તપ્રધાન અંડવૃદ્ધિમાં કઈ પણ જાતને ચીકણે અને સુકાયા પછી ચામડીને ખેંચે એ ખરડ કે લેપ લગાડ નહિ, તેમ નારાયણ તેલ કે વૃદ્ધિરસ પણ આપે નહિ. જે રેગીને આંતરડું ઊતરતું હોય તેને ઉપાય પશ્ચિમના વિદ્વાનેએ શોધી કાઢેલા પટ્ટા સિવાય બીજે જાણવામાં આવ્યા નથી; પરંતુ તેની શરૂઆતમાં સવારસાંજ અર્ધા અર્ધા રૂપિયાભાર મેથીના દાણું એકલા પાણી સાથે ફાકી મારી આખા ને આખા ગળી જવાથી બે ત્રણ માસમાં આંતરડું ઊતરતું બંધ થઈ જાય છે. જે વખતમાં આંત૨ ઊતર્યું હોય છે અને રોગી બૂમબૂમ પાડતો હોય છે તેવી
For Private and Personal Use Only