________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉદરરોગ, શેરગ ને અંડવૃદ્ધિ
es,
ભાગ લઈ, તે આંતરડાંને સંકેચ કરી અથવા બેવડાં વાળી પતાના સ્થાનમાંથી જ્યારે નીચે ખેંચી લાવે છે, ત્યારે તેઓ અંડસંધિમાં (જ્યાં બદ થાય છે ત્યાં) રહીને ગાંઠના જે સોજો ઉત્પન્ન કરે છે, તેને અંડવૃદ્ધિ અથવા તો સારણગાંઠ કહે છે.
આજ સુધીમાં અંડવૃદ્ધિના રોગને માટે જે કે શાસ્ત્રમાં ઘણું આજ સુધીમાં
અ ઉપાય લખવામાં આવ્યા છે તથાપિ અંડવૃદ્ધિ એક વાર વૃદ્ધિ
ને પામી એક રતલ કરતાં વધારે વજનની થઈ કે પછી તેને ઈલાજ કરી સારી કરી હોય તેવા દાખલા કવચિત્ જોવામાં આવે છે. મેટી મોટી ચરબી ભરેલી અંડવૃદ્ધિને સારી કરનારા ચિકિત્સક જેવામાં આવ્યું છે, પણ તેઓ મોટા મોટા શેઠિયાઓ પાસે બે હજારથી દશ હજાર રૂપિયા લેવાની પદ્ધતિવાળા છે, એટલે સામાન્ય લોકોને તે પિતાના લાભ આપી શકતા નથી. એ રેગને માટે પશ્ચિમના વિદ્વાને છિદ્ર કરી પાણી કાઢી નાખે છે પણ કાઢેલું પાણ ડા દિવસ પછી ઘણાને પાછું ઊતરતું જોવામાં આવ્યું છે. તેમ ચરબીપ્રધાન અંડવૃદ્ધિને વાઢકાપ કરી ચરબી કાઢી નાખે છે તેથી જે કે ઘણાને સારું થયેલું જણાયું છે, તેમ કેટલાકના જીવ ગયેલાનું પણ સંભળાયેલું છે. અમારા અનુભવ પ્રમાણે જે અંડકેષમાં વાયુ ભરાયેલો હોય છે તે તે મટતાજ નથી. માત્ર વાયુનું અનુલોમન થાય એવા પદાર્થોનું જિંદગી પર્યત સેવન કરે તો એ રોગ વધતે અટકી જાય છે. તેમ દરેક અંડવૃદ્ધિમાં વાયુને અનુલોમન કરનારા પદાર્થોનું સેવન અને કફને ઉત્પન્ન કરનારા પદાર્થોને ત્યાગ કરવાથી વિશેષ ફાયદો થાય છે. જે પિત્તપ્રધાન અંડવૃદ્ધિ હોય તો તેના ઉપર ગુલેઅરમાની અને ગુલાબજળ ઉપરાછાપરી લગાડવાથી દાહની શાંતિ થઈ અંડવૃદ્ધિ મટી જાય છે. પરંતુ એ ગુલેઅરમાની અને ગુલાબજળ જે કે ઠંડક આપનારાં છે, જે ઉતારનારાં છે તે પણ દેને બહાર
તે સારું ગ્રહ છે.
તે માટે
પર્યત
For Private and Personal Use Only