________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
رقی
શ્રીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો
વિહારથી નમળી પડી ગયેલી હાય છે, તેમાં પેાતાની સાથે રહેલા ઢાષાને લાવીને અ’ડસંધિને રસ્તે વૃષણમાં ઊતરે છે, જેથી વૃષણા સાત પ્રકારે મેટા થાય છે, તેને અ ંડવૃદ્ધિરાગ કહે છે. તે ત્રણ દ્વેષથી ઉત્પન્ન થતા ત્રણ રક્તથી એક, મેદ (ચરબી) થી એક મૂત્ર(પાણી) થી એક, આંતરડાંથી એક મળીને સાત પ્રકાર થાય છે. જે કે અડવૃદ્ધિ રોગમાં વાયુનું પ્રાધાન્ય છે તે પણ જે જે દેષા સાથે સંચાગ થવાથી તે તે દોષને અડકેષમાં લાવે છે, તેથી તેનાં જુદાં જુદાં નામ પાડવામાં આવ્યાં છે, જે વાયુ પ્રધાનપણે અડકાષમાં ઊતર્યાં હાય તે અંડકાષ રબરના કુક્કા જેવા હાથને લાગે છે. અને તે કારણ વિના દુઃખે છે. જો વાયુ સાથે પિત્ત ઊતયુ હાય તે તે અંડકોષ રંગે રતાશ પડત, દાહયુક્ત, જલદી પાકી જાય એવા, અત્યંત વેદનાવાળા અને ઝીણી ફેાલ્લીઓથી ભ્યાસ હાય છે; અને રક્તનુ' પ્રાધાન્ય હાય તા પણ પિત્તપ્રધાન જેવાંજ લક્ષણ બતાવે છે. માત્ર ફેર એટલેા છે કે તેમાં ફાલ્લીએ થતી નથી અને રંગ વધારે લાલ હોય છે, જે અ'ડવૃદ્ધિમાં કફ પ્રાધાન્ય ભેગવતા હાય અથવા પ્રાધાન્ય પાસે કે ચરખી ઊતરી હેાય તે તે અડવૃદ્ધિ પેાચી, સુવાળી અને આકારમાં ગેાળ હાય છે. જે અડવૃદ્ધિમાં પેશાબ એટલે પાણી ઊતર્યુ હાય તે અંડવૃદ્ધિ પાણીની પખાલની પેઠે હાલે છે ને આકારમાં વેગણ (તાક) જેવી લાંખી હાય છે. તેમાં દુઃખાવા આછે. હાય છે અને સ્પશ કરતાં સુવાળી લાગે છે, જે માણસને વાયુ કાપે એવા આહાર કરવાથી, શીતળ પાણીમાં ડૂબકી મારવાથી, સપૂર્ણ ગતિવાળા પ્રાણી કે પદાથ'ને પરાણે રાકાવાથી, ઊંચકી નહિ શકાય એવી વસ્તુને ઊંચકવાથી, હાઠ પીસી ખળ અજમાવવાથી, પેાતાની શક્તિ કરતાં ભારે ખાજો ઊંચકી લઇ જવાથી, ઘણી મજલ કરવાથી, આવાં વિચિ ત્ર કારણેાથી કોપાયમાન થયેલા વાયુ નાનાં આંતરડાંના એક
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only