________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
n.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
e૭૬
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
જેવા સાપનો કુંકારથી જે સેજા આવે છે તેને વિષજશેથ કહે છે. જે સેજ છાતી ઉપર દેખાય છે તે આમાશયમાંથી આવે છે. જે સેજો પેટ અને પેટના સાંધામાં આવે છે તે પકવાશયમાં થયેલા દોષને લીધે આવે છે. જે સે જે પગ પર આવે છે તે મળાશયમાં થયેલા દેષથી આવે છે અને તે તે દે ફેલાતાં સર્વાગે સે જે આવે છે. જે સોજો કટિ–પ્રદેશમાં ચડ્યો હોય છે તે અને જે સર્વોગ પર પસરી વળ્યો હોય છે તે, પરાણે મટે છે. પણ જે
જે નીચેના અંગ પર આવી પછી ઉપર ચઢે છે તે મતની નિશાની છે. જે સેજાના રેગીને શ્વાસ, તરસ, ઊલટી, નબળાઈ અને તાવના ઉપદ્રવે થયા હોય તથા જેને અન્ન દીઠું પણ ગમતું નથી, તેના જીવ્યાની આશા છેડવી. પુરુષને પગ પરથી આવી ઉપર ચઢતો જે અસાધ્ય છે અને જે જે મુખ પરથી આવી નીચે ઊતરતે જાય છે તે સ્ત્રીના સંબંધમાં જીવઘાતક છે. પણ જે સેજે સ્ત્રીપુરુષની ગુૉન્દ્રિય પર આવે છે, તે સ્ત્રીપુરુષ બન્નેને ઘાતક છે. સેજાના રોગમાં જે રોગની પાછળ સજા આવ્યા હોય તે રોગની ચિકિત્સા કરવાથી તે સેજ મટે છે, પરંતુ સ્વતંત્ર કારણથી સોજા આવ્યા હોય તો સૂંઠ, સાડી, એરંડમૂળ, પટેળ, હરડે, બહેડા, આમળાં, લીંબછાલ, દારુ-હળદર, પીપળી મૂળ અને કાયફળને નાગરાદિકવાથ પાવાથી મટી જાય છે. અથવા પુનર્નવાદિગૂગળ દિવસમાં ત્રણ વાર એકેક અથવા બબ્બે ગેળી આપવાથી સેજા ઊતરી જાય છે. અથવા અપકવરાષ્ટિ ગોમૂત્ર સાથે આપવાથી સજા ઊતરી જાય છે. અથવા સાડીના ઉકાળા સાથે સૌરાષ્ટિ આપવાથી સેજા ઉપર ઘણે ફાયદો કરે છે. અભિઘાતથી ઉ. ત્પન્ન થયેલા સેનામાં સેજાની ગોળી પાણીમાં ઘસી ચોપડવાથી સજાને ઉતારે છે. અથવા ઘઉંના લોટને તલના તેલનું મેણુ દઈ તેમાં હળદરને સાજીખાર નાખી, કઢી જેવું પાતળું કરી ખદબદતાં લાહી
For Private and Personal Use Only