________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉદરરોગ, શેથગ ને અંડવૃદ્ધિ
૭૫
-
-
છતાં નહિ લેવાથી, હૃદય આદિ લઈને મર્મસ્થાનેમાં દેએ ઉત્પન્ન કરેલા રેગથી, ગભ અથવા ગર્ભપાતથી અને વમનાદિક ક્રિયાથી, શરીર શુદ્ધ કરવા માટે બેટા પ્રયોગથી, એવાં કારણેથી અપાન અને સમાનવાયુ બગડે છે. આથી વ્યાનવાયુને હીનયોગ થાય છે. તેથી ઉપર કહ્યા પ્રમાણે સજાનું મૂળ ઉત્પન્ન થાય છે. વાયુપ્રધાન સાજે ચંચળ, પાતળી ત્વચાવાળે, ખરબચડે, રાતા–કાળા મિશ્રિત રંગને અને બહેર મારી ગયેલ હોય છે. પિત્તપ્રધાન સોજો નરમ, ડી વાસવાળ અને કાળા, પીળો તથા રાતા રંગથી મિશ્રત હોય છે. રોગીને તાવ આવે છે, પસીને વળે છે, તરસ લાગે છે અને ખાસ કરીને એ સજામાં દાહ વિશેષ હોય છે. કફપ્રધાન સેજામાં અન્ન ભાવતું નથી, લાળ ગળે છે, ઊંઘ આવે છે, અગ્નિ મંદ પડે છે અને તે જડ, સ્થિર અને સફેદ રંગને હોય છે. એ સેજે મટતાં ઘણી વાર લાગે છે. બે બે દેષથી અને ત્રિદોષથી થયેલા સેનામાં બે બે દેશનાં લક્ષણ જોવામાં આવે છે. જે રેગીને શરીર પર માર પડવાથી, શસ્ત્ર વાગવાથી કે અંગ ચિરાવા તથા ફાટવાથી તથા રસી નીકળતા ગડગૂમડાથી, શીતળવાયુના સ્પર્શથી, સમુદ્રકિનારાના પવનના ઝપાટાથી, જે સજા ઉત્પન્ન થાય તે આખા શરીરે ફરી વળે છે અને તેમાં તીવ્ર બળતરા હેાય છે. જે સજાને રંગ રાતે હોય છે, તે સેજે અભિઘાતથી થયો છે એમ જાણવું. જે સેજે કે ઝેરી જીવ શરીર પરથી ચાલી જવાથી કે તેના મૂત્રને સ્પર્શ થવાથી, કઈ પ્રાણીના દાંત કે નખે શરીર પર લાગવાથી, વિષવાળા જીવનાં મળમૂત્ર તથા શુકથી, ખરડાયેલું વસ્ત્ર અંગ પર પરિધાન કરવાથી, કેઈ ઝેરી ઝાડ તરફથી આવતા વાયુને અંગને સ્પર્શ થવાથી, શરીર પર સંગિક વિષને ભાર દઈ ચોળવાથી, ભિલામાં જેવા ફળનું તેલ લાગવાથી, ખરસાણી જેવા ઝાડનું દૂધ ઊડવાથી, કામળિયા
For Private and Personal Use Only