________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૭૪
શ્રીયુર્વેદ્ર નિબધમાળા-ભાગ ૨ જો
પણ ઉદરરોગમાં સાટાડીનાં મૂળના કવાથ સાથે ઉપર લખેલી કેાઇ પણ દવા આપવાથી સેાજા ઊતરી જાય છે. કેાઈ પણ ઉદરરાગમાં ધી, તેલ, ગળપણના પદાર્થી અને વિદાહી એટલે તેલમાં તળેલા પદાર્થ બિલકુલ આપવા નહિ. કાઇ પણ ઉદરરોગીને જેમ અને તેમ અન્ન આછું આપવું; પરંતુ છાશ અથવા ચેાખાની કાંજી તથા ખીજા હલકા પદાર્થો આપવાને હરકત નથી. ઉત્તરરાગમાં સેાજા ચઢયા હાય અને રાગી અકળાતા હૈાય તેવી અવસ્થામાં પૂર્ણ ચંદ્રોદય, સ્વલ્પચ'દ્રોદય, પાંચામૃતપપટી, લેાહુપપટી', સુવણુ પપટી ચેાગ્ય અનુપાન સાથે અથવા સાટોડીના ઉકાળા સાથે અગર એકલી મધમાં આપવાથી ઘણું સારું' કામ કરે છે; તેમાં જળેાદરના રેગીને પુનન વાદિ ગૂગળ, સ્ત્ર૫ ચદ્રોદય અને પોંચામૃત પર્પટી શે કાયદા કરે છે.
શાથરાગ (સાજા):-જ્યારે બ્યાનવાયુના હીનયાગ, ભ્રાજકપિત્તના મિથ્યાયેાગ અને સ'શ્લેશણુ કના અતિયેાગ થાય છે; ત્યારે પાનવાયુ રક્તને અને સમાનવાયુ રસને સાથે લઇ ચામડીમાં વહેતી ત્રણ ધાતુની શિરાઓમાં ખેંચી લાવે છે અને તે શિરાઓમાં તેનું રુધન કરે છે. તેથી વાયુ, પિત્ત અને કફ ત્વચા અને માંસના આશ્રય કરી સાજાને ઉત્પન્ન કરે છે, તે સેાો કારણભેદથી કાય ભેદ થઈ ને નવ પ્રકારના થાય છે. એટલે ત્રણ દોષથી ત્રણ, દ્રુંજ દોષથી ત્રણ, સન્નિપાતથી એક, અભિઘાતથી એક અને વિષથી એક મળી નવ પ્રકાર થાય છે, જે માણસ ઊલટી તથા જીલામનાં આસડ લેવાથી લાંબા દિવસના તાવથી, લાંઘણા ખેચવાથી, શરીર સુકાઈ દુબ ળ થવાથી; ખારા, ખાટા, તીખા, ઊના અને વિશેષ જડ પદાર્થોનું સેવન કરવાથી, દહી', કાચુ' અન્ન, માટી, શાકભાજી, દૂધ અને મચ્છી જેવાં વિરુદ્ધ ભાજન ખાવાથી, વિષના પાથી, હરસના રોગથી,કસરત નહિ કરવાથી, જીલાખની અગત્ય
·
For Private and Personal Use Only