________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
geo
શ્રીયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો
ખેચી લાવનારાં હાવાથી એજ ઉપચારથી તે અડવૃદ્ધિ એની મેળે પાકીને ફૂટી જાય છે અને ફૂટ્યા બાદ એજ ઉપચાર ચાલુ રાખ વાંથી રુઝાને મટી પણ જાય છે. પિત્તપ્રધાન અંડવૃદ્ધિમાં એવુ પણ જોવામાં આવ્યું છે કે પિત્તને લીધે અંડ વધે છે, દાહ અને બળતરા થાય છે, તે ઉપરાંત અદ્વેષના ઉપર એક અથવા એ ગાંઠ નીકળે છે; તેવી અવસ્થામાં ગાંઠને પકવી જલદી ફાડવા માટે કાળી દ્રાક્ષને બિયાં કાઢી ઝીણી વાટી પટ્ટી મારવાથી ગાંઠ જલદી ફૂટી તમામ પરુ નીકળી જાય છે અને પછી તે ઉપર સાદા મલમની પટ્ટી મારવાથી તે રુઝાઇને મટી જાય છે.
સાદો મલમઃ-તલનું' ચાખ્ખુ તેલ શેર એક, પાંચ શેર ચેાખા ચઢે એવડા તપેલામાં મૂકી, ધીમી આંચથી તેલ ગરમ થઈ તેમાંના પાણીના કકડાટ ખેલતા મધ થાય અને જરા ધુમાડા નીકળવા માંડે ત્યારે ઊંચી ન્તતનું, જેમાં કેઈ પણ જાતના ભેળ નહિ હેાય એવુ સિંદૂર શેર અર્ધો નાખી હલાવવુ, જેથી પાંચ મિનિટમાં ઊભરે આવી તેના રગ કાળે! મની જશે. તે વખતે તેમાંથી બે ચાર ટીપાં પાણીમાં નાખીને તેની ચાસણી તપાસવી. જો મલમ જેવી થાય તે નીચે ઉતારી તેનું ફીણુ ભાંગતાં સુધી હલાવ્યા કરવું. તે પછી તે મલમની પટ્ટી મરજી પડે ત્યાં મારવી, જો એ મલમ બનાવતાં ચાસણી ખરી થઇ જાય અને પટ્ટી અને નહિ તા તે મલમને પાયે તપાવી પાતળા થાય એટલે ચારથી છ તેાલા મીણ મેળવી, તે એગળી જાય ત્યારે ઉતારી લેવા, તેથી ખરાખર પટ્ટી મનાવવાના કામમાં આવશે.
સાધારણ અંડવૃદ્ધિમાં શેરીલેાખાન, રવ'ચીને શીરે, ગુજ્જર, અળિયા અને મેળ સમભાગે લઇ તેને ખાંડી પાણીમાં ખદખદાવી જરા ઠંડું' પડ્યા પછી ચેાપડી, ઉપર ૩ વળગાડી તેના ઉપર
For Private and Personal Use Only