________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉદરરોગ, શારગ ને અંડવૃદ્ધિ
કર
-
-
-
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
-
-
-
-
, -
-
- -
-
-
- -
જેવું જાડુ થાય ત્યારે અભિવાતને સજા ઉપર પડવાથી સેજે ઊતરી જાય છે અને લેહી બંધાયુ હોય તો વેરાઈ જાય છે. કેઈ જનાવરના સ્પર્શથી સેજ આવ્યા હોય અથવા કીડી કરડવાથી, કાનખજૂરો કરડવાથી કે એવાજ બીજા ઝેરી જંતુના કારણથી સેજો આ હોય, તે તેના ઉપર સોજાની ગળી પાણીમાં ઘસી ઠંડીને ઠંડી ચોપડવાથી આબાદ ફાયદો કરે છે. જે કોઈ ગડગૂમડને લીધે અથવા વિદ્રધિને લીધે અથવા ગાંઠને લીધે અથવા પિત્તપ્રકોપથી સેજે આવ્યે હેાય તે ગુલેઅરમાની ગુલાબજળમાં મેળવી વારંવાર ચેપડવાથી તે સેજા ઊતરી જાય છે. જે કફને સોજો હોય તે સાડીનું મૂળ, સુરીજન, ફુલાવેલી ફટકડી અને જરા અફીણ મેળવી લેપ કરવામાં આવે તે સોજો ઊતરી જાય છે. જે વાયુને તથા કફનો સોજો હોય તે સેનાને પાણીમાં મેળવી વારેવારે ચોપડવાથી મટી જાય છે. જે ભિલામાં જેવા ફળને તેલ થી સેજે આવ્યા હોય તે કોપરાનું તેલ અથવા માલકાંકણીનું તેલ ચોપડવાથી તે જે મટી જાય છે. જે ખરસાણ જેવા ઝાડનું દૂધ લાગવાથી સેજ આવ્યો હોય તે તે સોજા ઉપર ઘી ચેપડવાથી તે મટે છે. એ પ્રમાણે સેજાની ચિકિત્સા ઉપરાંત જે સહેજ વાગવાથી સેજે આ હેય તે દારુડીનાં પાતરાને રસ, હળદર અને મીઠું નાખી ગરમ કરી ચોપડવાથી તે સોજો મટી જાય છે. તેજ પ્રમાણે દારૂડીનાં મૂળ, કંબઈનાં મૂળ, મરી કંથારનું મૂળ, કાળિયા સરસવનું મૂળ, સાટોડીનું મૂળ, એ દરેક મૂળ જુદાં જુદાં ચેપડવાથી ગાંઠ જેવા કઠણ સેજા ઊતરી જાય છે.
અંડવૃદ્ધિ -જ્યારે અપાનવાયુને કેપ થઈ તેને અતિગ થાય છે, ત્યારે તે ગુદામાર્ગથી બહાર નહિ નીકળતાં બસ્તિના સ્થાનમાં આવી પોતાની નીચે જવાની ગતિ પ્રમાણે, જે પુરુષના અંડકોષની વયવાહિની અને જળવાહિની નસે કે જે મિથ્યા
For Private and Personal Use Only