________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮
શ્રીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો
મરચુ કાચુ' અથવા પાર્ક, ગે લીલું અથવા લાલ, સાથે મૂકયુ હાય તા આંખે જોઈને પારખવુ મુશ્કેલ થઈ પડે છે. પણ ફેર એટલેા છે કે ઘિલેાડી કડવી કે મીઠી ગમે તે જાતની હોય પણ તેનાં પાતરાં કડવાં હોતાં નથી અને આ નાઈક દનાં પાતરાં, ઘિલેાડીનાં પાતરાંમાંથી જુદાં પાડી શકાતાં નથી, પણ સ્વાદે કડવાં હાય છે અને ફળ પણ કડવું હાય છે. તે નાઇક દને લાવી તેમાંથી એ વાલ કરતાં વધારે નહિ એટલા કદ લઈ તેને વાટી ગોળમાં ગાળી કરી રાગીને ઠંડા પાણી સાથે ગળાવવી. એ ગોળી ગળ્યા પછી અર્ધો કલાકમાં તે રાણીને ઝાડા અને ઊલટી શરૂ થશે જેથી તમામ ઝેર નીકળી જશે. જે પિટિકાની ગાંઠ હાય તે ગાંઠ ઉપર એજ નાઇક'ને ઘસી ચાપડવા, એટલે ત્રણ દિવસમાં સારાવિકા, કચ્છષિકા, વિદ્રષિ વગેરે ભય’કર પિટિકાએ આગળી જશે. આ કંદથી મૈઢવાયુ તથા શ્લીપદ એટલે એક પગ જાડા થઈ જાય છે; તે તથા અંડવૃદ્ધિ કે જેમાં ચરખી અથવા પાણી ઊતર્યુ. હાય તે પણ ત્રણ દિવસમાં મટી જાય છે. પરંતુ મટી ગયા પછી એક અઠવાડિયામાં પાછું' ભરાઇ આવે છે તેથી એ ઉપાય નકામા થઇ પડે છે. પણ જે ફાઇ ચિકિત્સક બીજા પ્રયાગથી ચરખીને વધવા નહિ દે, તે આ ઉપાય ઘણાજ પ્રભાત્રિક છે. આ નાઇકદની ગેાળી ખવડાવ્યા પછી તે રોગીને તેલ, મરચું અને હિંગ બિલકુલ આપવાં નહિ. મલકે જે ઘરમાં રાગીને સુવાડ્યો હાય તે ઘરમાં તેલ મરચાંનાવઘાર પણ કરવા નહિ. જો તે ખાધામાં આવશે અથવા વઘારની ગંધ તેને લાગશે તે રાગીનું ગળું બંધ થઇ જશે એટલે તેનાથી બિલકુલ ખેલાશે નહિ. માટે તેવી ભૂલ થાય અથવા ઝાડા અને ઊલટીથી રાગી ગલરાય અથવા અશક્ત બની જાય, તે તે રોગીને ઘી રૂપિયા એભાર તથા એલચીના દાણા દશ વાટીને ઘીમાં ગરમ કરી પાવા; જેથી ઊલટીઝાડા તરત બંધ થશે અને ગળુ ઊઘડશે. જેટલા દિવસ
For Private and Personal Use Only