________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉદરરોગ, શારેગ તે અંડવૃદ્ધિ
૭૭૧
ટેવ પડેલી હાય, જેમાં કાંકરી, વાળ અને એવાજ બીજા પદાર્થો જેને હાજરી પાચન કરી શકે નહિ તેવા પદાર્થી તે અશુદ્ધ અન્ન સાથે ખાધામાં આવે, જેથી પાચકપિત્ત તેને પચાવી નહિ શકવા થી તેઓ આંતરડાંમાં વીટળાઈ જાય અથવા ઠરી જઈ આંતરડાંમાં ક્ષત એટલે ચાંદી ઉત્પન્ન કરે છે. આથી કાઢામાં પાકતા અન્નના રસનું પાચકપિત્ત પાચન કરી શકે નહિ, જેથી ત્રણે દોષના હીન, મિથ્યા કે અતિયેાગ થઈ ઉદરને ફુલાવી, આખા શરીરને ગાળી નાખે છેતેને ક્ષતાદર કહેવામાં આવે છે.જે માણસ ભૂખ લાગ્યા પછી પાણી પીએ છે અને તરસ લાગ્યા પછી અન્નજમે છે; જે માણસ મળમૂત્રાદિના વેગને રાકી રાખે છે, તથા જે માણુસ અત્યત શાક કરે છે; જે માણસ સૂના તાપથી, સડેલી વનસ્પતિથી કે સ્નેહવાળી માટીના સ`સગથી દૂષિત થયેલુ પાણી પીએ છે, તેના કાઠામાં રહેલુ` પાચકપિત્ત બિલકુલ મંદ પડી જાય છે. એટલે અન્નની સાથે પીધેલુ પાણી પચતું નથી, જેથી તે પાણી સાથે અન્નના રસ અને અપાનવાયુ મળીને પેટને ફુલાવે છે અને જેમ જેમ વખત જતા જાય, પાણી પિવાતું જાય, તેમ તેમ પેટ વધતુ' જાય છે તેને જળાદર અથવા જલંદર કહે છે. એ પ્રમાણે પાંચ જાતનાં અછાંમાંથી પાંચ પ્રકારના ઉદ્યોગ અને ત્રણ પ્રકારના વિકારાથી ત્રણ પ્રકારના ઉદરરોગ મળીને આઠ પ્રકારના ઉત્તરરાગ ગણાયેલા છે. આ આઠ પ્રકારના ઉત્તરરાગ જ્યારથી થાય છે ત્યારથી તે કષ્ટસાધ્ય ગણાય છે અને ભાગ્યેજ તેમાંથી કાઇ રાગી અચવા પામે છે. તેનુ' કારણ એવું છે કે ઉદરરોગમાં ખાસ કરીને વાયુનું પ્રાધાન્ય છે, તેથી અગ્નિ મ’દ પડી જાય છે અને કફ સુકાય છે. એટલે અન્નને પાચન કરવા માટે અર્થાત્ સમાનવાયુને તથા અપાનવાયુને શુદ્ધ કરવા માટે લઘન કરવાની અથવા ઘેાડા ખેારા ખાવાની જરૂર હેાવા છતાં, વાયુના અતિચેાગ ખાટી ભૂખ લગાડે
For Private and Personal Use Only